________________
સ્થાપન કર્યું. તે પછી વાસુદેવસ રેએ, મહાવીરદેવના પ્રસાદમાં રેવતી દોષના અધિષ્ઠાયક દેવતાને સ્થાપન કર્યાં.
૧
આ હસ્તીકુડીંગ૰ની અંદર અનુક્રમે આ ચાર નામની
સ્થાપના થઇ.
૧ વાસુદેવસૂરિ, ૨ પૂર્ણભદ્રસૂરિ, ૩ દેવસૂરિ અને ૪ અલિભદ્ર. અન્તમાં કવિલાવણ્યસમય અલિભદ્રની સ્તુતિ કરતા કથે છે:
“જિણિ વાલિઉં તીરથ ગિરનારિ દીપાવઉ જિનશાસન સાર; કરિઉ પ્રભાવક ભણી વષાણુ એધમતી મૂકાવઉં માણુ.” ૧૨૩
યશાભદ્રસૂરિ.
સ ડેરકગચ્છના પાંચસો સાધુએના ઉપરી શ્રીઈશ્વરસૂરિએ છ વર્ષ સુધી છ વગયા ત્યાગ કર્યાં હતા. એક વખતે હેમણે અશ્વરીદેવીની આરાધનાર કરીને દેવીને પવિત્ર પાત્રમાં ઉતારી હતી. જમ્હારે દેવી જવા લાગી, ત્હારે હેમણે દેવ-ગુરૂ અને ધર્મની આણુ દઈને દેવીને અટકાવી. અને કહ્યુ કે મ્હારા સમુદાયમાં એવુ કાઇ નથી કે-હેને હું પદ આપુ. ત્હારે હવે મ્હારે શું કરવુ?' દેવીએ કહ્યું:— ભગવન્ સાંભળેા ’
"
૧ સ ંવત્ ૧૬૮૩ ના લ્ગુન સુદ ૧૧ ને બુધવારના દિવસે, ક્ષેમકીર્ત્તિ શાખામાં થયેલ શિવસુંદર ઉપાધ્યાયના શિષ્ય વા॰ પદ્મનિધાનણ તેમના શિષ્ય હેમસેાસણ અને તેમના શિષ્ય જ્ઞાનનઢિણિએ સ્વર્ણગિરિમાં લખેલ સંસ્કૃતચરિત્રમાં નામ ની સ્થાપનામાં વાસુદેવસૂરિ પૂર્ણ - ભદ્રસૂરિ, વીરસૂરિ અને દેવસૂરિ આ ચાર નામ આપ્યાં છે,
(૨) ખરીદેવીની આરાધના, સૂરિજીએ મુડારા, કે જે. મારવાડના સાદડી ગામથી ૧૫૫ ગાઉ છે, šાં કરી હતી, એમ સ`૦-૧૬૮૩ માં લખાએલ ‘સૌંસ્કૃત ચરિત્ર' માં લખ્યું છે.
'
( ૨૦ )
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org