________________
વિગેરે ઉપચાર કર્યા પરંતુ આરામ થયું નથી. માટે આપે જરૂર પધારવું જોઈએ.”
હારે ત્રાષિએ કહ્યું- હમે જાઓ, હમારા આઘાટ નગરમાં ઘંટાની પાસે, ટૅબા આગળ જે ડાબમાગ વળે છે, મ્હાં તમે વહેતા લોહીને જૂએ, બસ, અહિં બેઠાં બેઠાંજ રાણીને આરામ થશે.
પેલા પુરૂ આહડ નગરમાં આવીને જુએ છે તે, ગામમાં વાજિંત્રો વાગી રહ્યાં છે, ઘેર ઘેર ઉ સવ થઈ રહ્યો છે. માણસોએ એક માણસને પૂછ્યું કે આ બધી શાની ધામધૂમ છે?” હેણે કહ્યું –રાણી સાજી થઈ ગઈ છે. તેની ખુશાલીને આ ઉત્સવ છે,'
પશ્ચાત્ તે પુરૂષોએ પ્રથમ રાજા પાસે જઈને નમસ્કાર કર્યો. અને ઋષિએ જે જે હકીકત કહી હતી, તે રાજાને સંભળાવી. આ બધી વાત સાચી ઠરી. આથી રાજા બહુ ખુશી થયે. અને ઋષિને હસ્તિકુંડીથી પિતાને ત્યાં તેડાવીને માટે ઉત્સવ કર્યો વળી રાજાએ અર્ધ રાજ્ય દેવા માટે પણ બહુ આગ્રહ કર્યો.
બણિભદ્રે કહ્યું “હારે આ રાજ્યનું કંઈ કામ નથી. પરંતુ હું કહું તે કામ કરો. તે કામ એ છે કે–શાલિસૂરિ નામના જે હારા બંબ છે, હેની પારોથી અને ભાગ અપાવે.'
રાજાએ શાલિસૂરિને તેડાવ્યા. મોટા ઉત્સવ પૂર્વક પધરાવ્યા. પછી રાજાએ બલિભદ્રને ભાગ આપવા જણાવ્યું.
શાલિસૂરિએ કહ્યું –“રાજન ! અમારે ત્યાં લેકવ્યવહારને ન્યાય નથી હોત. (બે ભાઈએ અઅર્ધ ભાગ હેંચી લે તેવો) કિન્તુ રાજનીતિ હોય છે. ( રાજાનો ન્હોટે છેક હોય તેજ ગાદીએ બેસી શકે.)
હારે કેઈ ઉપાય ને ચાલે ત્યારે રાજાએ જબરજસ્તીથી બલિભદ્રને પદે સ્થાપન કરીને કેટલા શ્રાવકે કરી આપ્યા. એ પ્રમાણે બલિભદ્રનું કાર્ય સિદ્ધ કરીને તેમનું વાસુદેવસૂરિ' એવું નામ સ્થાપ્યું. અને ગચ્છનું હસ્તિકુંડીગચ્છ એવું નામ (૧) આને માટે જૂએ હસ્તિ કુડીનો શિલાલેખ પરિશિષ્ટ “”
( ૧૦ )
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org