________________
રાણુને રેવતીદેાષ થયો હતો. રાજાએ ઘણું ઉપચાર કરવા છતાં રાણીને લગારે આરામ થતો હોત. છેવટે રાજાએ એવા પ્રકારની ઉોષણ કરાવી હતી કે “જે કોઈ માણસ રાણીનો દોષ દૂર કરશે, હેને અધું રાજ્ય આપવામાં આવશે.”
આવા અવસરમાં નાડેલથી કંઈ કારણસર આવેલા એક બ્રાહ્મણે રાજાને કહ્યું કે- “રાણીના દોષને દૂર કરે, એવા એક ઋષિ હસ્તડીમાં છે.” રાજાએ ઝટ ચાર માણસોને મોકલ્યા. આ માણસોએ જઈને કહ્યું કેઆહડનગરના રાજએ આપને બોલાવેલા છે. આપ હાં પધારીને રાષ્ટ્રના રાગને દૂર કરે, તે રાજા અછું રાજ્ય આપે.”
ઋષિએ કહ્યું- હમે જાઓ, હું અહિં બેઠાં બેઠાં તેને આરામ કરી દઈશ.”
માણસોએ ઘણું ઘણું કહ્યું કે- આપના પધાયો સિવાય રાણીનો દોષ કેમ જશે ? રાજાએ ઘણી વનસ્પતિઓ, મંત્ર, યંત્ર પ્રમાણે લખ્યું છે –
નવલખ સુભ વંશ રામદેવ વિખ્યાત, તસુ સુત સાહ સાહણઉ આજલગી અપીપાત; ચિત્રકૂટ નરેસર મોકલરાણ પ્રધાન,
પ્રાસાદ ઉધરીઉ દ્રવ્ય પરચી સાવધાન. વર્તમાનમાં આ આહડમાં શ્રાવકની ૩૦ ઘરની વસ્તિ છે. પરંતુ તે બધા ઢક અને તેરાપંથી છે. જયારે મંદિરે ચાર છે. ૧ પાર્શ્વનાથનું, ૨ બાવનજિનાલય, ૩ શાન્તિનાથનું અને ૪ મહાવીરસ્વામીનું.
પ્રથમ મંદિરમાં એક બાજુએ શ્રીહીરવિજયસૂરિ, શ્રીભનુચંગણિ અને શ્રી ઉદયચંદ્રગશિની પાદુકાઓ છે. કે જહેની પ્રતિષ્ઠા પં શ્રી ઋદ્ધિચંદ્રગણિએ સં. ૧૬૯૨ ના પિષ સુદિમાં કને, તેના ઉપર લેખ છે.
વળી એક બીજો લેખ જોવામાં આવ્યો, કે જહેના સંવત ૨૨૮૪ કથક પર ૮ શની શ્રીટલાચબીનનિઃ આટલા અક્ષરો વંચાય છે.
આહડ પણ એક પ્રાચીન તીર્થસ્થાન છે. શોધ ખેલ કરવામાં આવે, તે ઘણી ઐતિહાસિક સામગ્રી મળી આવવા સંભવ છે.
( ૧૮ )
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org