SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ એક વખત તેઓ ભમતા ભમતા એક બ્રાહ્મણને હાં જઈ ચઢ્યો. આ બ્રાહ્મણને ત્યાં એક બાળકને રેત જે. પૂછતાં માલુમ પડ્યું કે-તે બાળકને રેવતીદોષ થયો છે. બલિભદ્દે મંત્રના બળે તે બાળકને દોષ દૂર કર્યો. ત્યાંથી તેઓ કુંડીપુર (હસ્તિ કુંડી) માં ગયા. આ વખતે રાજા 'અલ્લટ, કે જહે આહડન રાજા હતો તેની ૧ આ રાજા સમયને શિલાલેખ વિ. સં. ૧૦૧૦ (ઇ. સ. ૯૫૩) નો મળે છે. અહટ ની રાણી હરિયાદેવી હૂણ રાજાની પુત્રી હતી. એમ ટૉડરાજસ્થાનના પૃ. ૩૨૨ માં, ૫૦ ગૌરી કર હીરાચંદ ઓઝા લખે છે. ૨ આહર, ઉદેપુરથી પૂર્વમાં બે માઈલ દૂર આ ગામ છે. અત્યારે પણ હેને આહુડજ કહેવામાં આવે છે. પ્રાચીન “તીર્થમાલા” એમાં આહડનું નામ તીર્થ તરીકે ઠેકાણે ઠેકાણે આવે છે. શ્રીમાન મેઘે પોતાની તીર્થમાલામાં લખ્યું છે – “દેઉલવાડઉં નાગદ્રાડા ચીત્રેડ આહડકરહેડ વધણર. ખરતરગીય શ્રીનચંદ્રસૂરિના શિષ્ય શ્રી રાજસુંદરે સં. ૧૬૬૫ ના ભાદ્રતા સુદિ ૧૫ ગુરૂવારે અહડા શ્રી પદે ભગવાનનું ૩૧ કડીનું સ્તવન બનાવ્યું છે. તેની અંદર આહુડના આ મંદ નું વર્ણન કરતાં લખ્યું છે આહડનયર સુહમણઉ હે દેવી એ પ્રતિરાય; જિનપ્રાસાદ કરાવી હો દંડકસિધજ સાય. મ૦ ૨૨ વિરસંવત્સરથકી હો શત દેઈ પંચઈ જાણી: વૈશાહ શુદિ પંચમી હો મહત્સવ કરએ મંડાણી ૨૩ ધન ધન શ્રીઆરિજસ્વસ્તિસૂરિ પ્રધાન, પ્રતિષ્ઠા સઈ હથિ સુભ મહુરતિ સુધ ધ્યાન; થાપિઓ આદિ જિણેસર મૂરતિ અતિ મનોહાર, પ્રભુ દરસણ દીઠઈ સુખસંપતિ જયકાર. ” આ ઉપરથી માલૂમ પડે છે કે અહિં (આહડમાં ) સંપ્રતિરાજાએ શ્રી ઋષભદેવ ભગવાનનું મંદિર કરાણી, વીર સં૦ ૨૦૫ના વૈશાખ સુદ પના દિવસ શ્રીઆસુહસ્તિસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી, હતી. આજ મંદિરનો ચિત્રકૂટના મહારાણા મેલને સમયમાં રામદેવના પુત્ર સાહણ કે જે મકરાણુનો પ્રધાન હતો, તેણે ઉદ્ધાર કરાવ્યાનું ઉપરનાજ સ્તવનમાં આ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004602
Book TitleAetihasik Ras Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy