________________
કરી લઉં.” રાજાએ આજ્ઞા આપી, મંત્રિએ મનમાં સંકલ્પ કર્યો કે
જે મારૂ મન શુદ્ધ હોય, તે આ અગ્નિને કિલ્લે મને રસ્તા આપે” એમ કહી મંત્રી મુનિ પાસે ગયે. મુનિને નમસ્કાર કરી મંત્રીએ કહ્યું – આપ રાજા સાથે વિરોધ ન કરે, તે પૃથ્વીપતિ છે, અને તેને ઘરે ઘણા યોદ્ધાઓ છે.” - ઋષિ લગાર હસ્યા. હેમણે પોતાની પાસેની સોટી ઉઠાવી અને લાંબી કરી મંત્રીને કહ્યું કે મહારૂં બળ જૂએ.” એમ કહી મંત્રના બળે તમામ વૃક્ષનાં શિખરે તડાતડ તેડી પાડ્યાં. ઋષિએ કહ્યું:–“હેમ આ શિખર ખરી પડ્યાં, હેવી રીતે દુશ્મનનાં મા
સ્તકો ખરી પડવાનાં. માટે જે કુશલતા ચાહતા હે, તો અમારું તીર્થ સોંપી ઘો.’
મંત્રી મનમાં ચમક્યો અને ત્રાષિની વિદ્યાની પરીક્ષા કરવાની ખાતર હેણે કહ્યું કે-“અરે, ઉંદરપણુ ઢાંકણું તે પાડી દે છે, પરતુ હમારૂં સામર્થ્ય તે હારે જણાય કે- વ્હારે આ બધાં શિખરોને પાછાં ઠેકાણે લાવી મૂકે.”
અષિએ પાછી તે સેટી લાંબી કરીને વિદ્યાના બળથી બધાં શિખરે હાં મ્હાં હતાં, ત્યડાં ડાં આણી મૂક્યાં.
મંત્રી Öાંથી ઉઠી રાણુ પાસે આવ્યું. રાણુને બલિભદ્રના બલનું વર્ણન કહી સંભળાવ્યું. રાજાએ મંત્રીને કહ્યું:-મુનિરાજના કુપિત થવાથી હમને, મહને કે રાજ્યને લાભ નથી. માટે જહેમ બને તેમ ત્રાષિ પ્રસરા થાય, તેમ કરે.” મંત્રી ઋષિ પાસે ગયે. ઘણા કાલાવાલા કર્યા. રાજા તરફથી માફી માગી. અને રાણીને સાજી કરવા માટે બહુ બહુ પ્રાર્થના કરી મંત્રિએ કહ્યું કે- મહારાજ ! રાજા આપને આવીને ચરણમાં પડે, તો પછી આપને રેશનું કંઈ કારણ નથી. કેમકે જારે વૈરી પગમાં આવીને પડે છે, ત્યારે કલેશનો અંતજ આવે છે.”
ત્રાષિજીએ કહ્યું કે-“ રાજા અને રાણી કાળી કાંબળ પહેરીને ધૂંધવાવેષે જે અહિં આવીને પગે લાગે, તે રાણી સાજી થાય,” તેઓએ તે પ્રમાણે કર્યું. રાજાએ પણ ષિજીને ખમાવ્યા,
[ ૧૫ ].
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org