________________
આ હકીકત રાણાને જણાવી. રાણાએ પ્રધાનને જણાવ્યું કે- પેલે મુંડ આવ્યો હતે, હેને માન દીધું નહિ તેથી તે ગણગણુ કરતે ઉઠી ગયો અને જો જતાં રાણુનો જીવ પણ લે ગયે.’
રાજા બોલવા લાગ્યું કે- “તે મુંડ મ્હારા બલ-પરાક્રમને જાણતા નથી. હું ત્વને સંઘસહિત ચકચૂર કરી નાખીશ. આટલા દિવસ તે હે દાક્ષિણતા અને દયા રાખી, પણ હવે તે, કાં તે તે રાણીને સાજી કરે, અથવા કાં તે તે મહારા હાથે મરે. જે મહે હેને આ જાણે હત, તો હું હેને જીવતો કેમ જવા દેત?”
મંત્રીએ રાણાને જણાવ્યું કે- “હે સ્વામિન્ ! પહેલાં આપણુ ગુરૂને બેલાવીને આ હકીકત કહેવી જોઈએ. જે હેમનામાં શક્તિ હોય, અને ઠીક કરી દે તે ઠીક છે, નહિ તે આપણે હેના ઉપર ધસી જઈએ.”
બાદ્ધના પરિવારને બેલાવવામાં આવ્યો. રાણાએ હેના બદ્ધગુરૂને જણાવ્યું કે-“કોઈ વેતામ્બર સાધુ અહિં આવે હતે, હેણે રાણુને આ પ્રમાણે કરી દીધી છે. ”
બદ્ધ સાધુ બોલ્યો - હૃમે કોઈ પ્રકારની ચિંતા કરશો નહિં. બે ચાર ઘડી જૂઓ. હું હમણાં હેને અહિં લાવું છું.'
બદ્ધ સાધુએ ઘણું પ્રયને કર્યો. પરન્તુ તે બધા વ્યર્થ ગયા. રાણીએ રાજાને કહ્યું કે-“ આ ગુરૂથી કાંઈ પણ થશે નહિ.” રાજાએ ઝટ સેનાનીને બેલાબે અને તમામ સેનાને તૈયાર કરી. સંઘના આબાલ વૃદ્ધ તમામ મનુષ્યને પોતાની પાસે લાવવા હુકમ કર્યો. જ સેનાની તૈયાર થઈને ચાલ્યા. સંઘની નજીકમાં જઈને જુએ છે તો સંઘની ચારે બાજુએ એક મહાટે અગ્નિથી ઝળહળતો કિલ્લે દેખે, સેનાનીના હાથીઓ તહેની નજીકમાં આવતાજ નહિ, અને ઘડાઓ આ અગ્નિના ઝબકારા જે કુકડાની માફક નાસવા લાગ્યા, સેનાની રાજા પાસે ગયો અને આ હકીકત જણાવી. ત્યારે રાજા અત્યંત ચકિત થયે. મંત્રિએ રાજાને કહ્યું કે “હે દેવ ! તે કે સામાન્ય પુરૂષ નથી. અગર આપની આજ્ઞા હેાય, તે હું તે મુનિ પાસે જઈને સંધિ
[ ૧૮ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org