________________
વચમાં જે પૂરણપોળી આપે, તે પારણુ થાય.
આવા અવસરમાં સાસુથી દુ:ખી થયેલી એક વધુ, નગરીથી નીકળેલી વનમાં ફરતી હતી. આ વખતે કાષ્ટ ભરવા માટે કાઇ વિપ્ર šાં આવ્યેા. તેણે સૂનાવનમાં આ સ્ત્રીને જોઇ તેને પૂરણપેાળી આપી. આવામાં, આ સ્ત્રીએ ગિરિથી ઉતરતા ઋષિને જોયા. ‘ લઇને દેવામાં આઠ ગુણુ ફળ થાય છે. ’એમ તેણીએ વિચારી ઋષિને તે આહાર જ્હારાભ્યા. દેવતાઓએ ઝટ ...ાં કુસુમવૃષ્ટિ કરી.
પારણું કર્યાં પછી પાછે. આવા અભિગ્રહ કર્યો:
કાળી ખુંધવાળા, ધેાળા, નાક અને પૂંછથી રહિત એવા સાંઢ સીંઘડે કરીને ગાળ આપે તે પારણુ થાય.
"
એક વખત સિંધુલરાજાની ધાર ( ધારા ) નગરીમાં ઉપર કહ્યા પ્રમાણેનેા મદથી ભરેલા એક સાંઢ ગામમાં ભટકતા હતા. હેગે ઋષિને જોયા. ઋષિને જોઇને આ સાંઢની ઈચ્છા દાન દેવાની થઇ. હેણે એક સ્થળે ગાળના ઢગલા પડચા હતા, તેમાંથી સીંઘડાથી ગેાળ ઉઠાવી ઋષિને આપ્યા.
આ વખતે પણ પશુએ દાન આપતાં જોઇ લેાકેાને વધારે આશ્ચર્ય થયુ. વળી જેના ગેાળના ઢગલા હતા, તેણે તે તે ગેાળને વેચીને એક જિનમંદિર બનાવ્યું અને હેમાં શ્રીપાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા સ્થાપિત કરાવી. અને ત્યારબાદ તેણે શ્રીયશોભદ્રસૂરિ પાસે જઈ દીક્ષા પણ લીધી. અને ઉત્કૃષ્ટ ક્રિયા પાળીતે તે સ્વગે ગયા. આગે બનાવેલું મંદિર ‘ ગુડપિંડ ’ના નામથી પ્રસિદ્ધ થયુ. આ પછી ખિમઋષિએ જુદા જુદા અભિગ્રહેા કર્યાં. જહેવા કે:કેટમાં સાંકળ ખાંધેલુ કાઈ વાંદરૂ ભાદ્રવા માસમાં આંબારસ દે, તે પારણું થાય. ’વિગેરે.
6
આટલાં પારણાં થયા પછી એક વખતે એવા પ્રસંગ અન્યા કે-જે કૃષ્ણઋષિ, ષિમઋષિ પાસે દીક્ષા લઈ-સયમપાળી દેવ થયે હતા, તે દેવ ષિમઋષિ પાસે આવ્યે અને ષિમઋષિને કહેવા લાગ્યા કેઃ
Jain Education International_2010_05
૬ ]
For Private & Personal Use Only
www.jainelibrary.org