________________
ડયું. અર્થાત્ લોકે ષિમઋષિ (ક્ષમર્ષિ=ક્ષમા+ષિ) કહી બોલાવા લાગ્યા. રાસમાં પણ લખ્યું છે કે--
એ રષિ રષિમાહિં પરધાન એહનઈ દેવ દીઈ બહુ માન; જે જે કીધું તું તે સહિઉં લેકે ષિમરસિ નામજ કહિઉં.” પ૦
ખિમષિની ક્ષમતા જોઈ, તેમના પ્રત્યે લેકની ઘણું ભક્તિ જાગી. આ આદરપરિસહને છેડી ત્રાષિજીએ ત્યહાંથી પણ ચાલી નીકળી એક બિલકુલ નિર્જન ગિરિગુફામાં નિવાસ કર્યો.
આ ગુફામાં આવ્યા પછી ત્રાષિજી અનેક પ્રકારની તપસ્યા અને અભિગ્રહ ધાવા લાગ્યા.
ત્રાષિજી એવા એવા અભિગ્રહો ધારવા લાગ્યા, કે-જે પૂરા થવા ઘણાજ કઠિન બલકે આપણને અસંભવ જેવા માલૂમ પડે, પરંતુ તેઓના તપસ્તેજના પ્રભાવથી તે પણ પૂરા થતા ગયા.
- કષિજીએ પહેલો અભિગ્રહ આ પ્રમાણે કર્યો - સ્નાન કરીને ઉઠેલે, છુટા કેશવાળે, મનમાં દુઃખી એ. કહનડેરાઉ (કૃષ્ણ) જે એકવીસ માંડ (પૂલ્લા) આપે, તો ષિમષિ પારણું કરે.
ઋષિજીને ઉપર્યુક્ત અભિગ્રહ આ પ્રમાણે પૂરે થયે -ધારા નગરીનો *સિંધુલરાજા, કે જે હજાર હાથીને ધણું હતું, અને જડેની પાસે ઘણી જદ્ધિ હતી, તેનાથી પરિભ્રષ્ટ થએલે કણ નાહીને છૂટા કેશે કંઈને ત્યાં બેઠો હતે. આ વખતે ખિમષિ ભિક્ષાને માટે ફરતા હતા. તેમને જોઈને કૃષ્ણ ષિને બેલાવીને કહ્યું કે ભિક્ષા આપું. કણે ભાલાના અગ્ર ભાગથી ભિક્ષામાં માંડા આપ્યા, મ્હારે કષિ ઝટ તે ગણવા લાગ્યા.
69 સિંધુલ, એ સુપ્રસિદ્ધ રાજા ભેજનો પિતા અને રાજા મુંજને ન્હાનો ભાઈ થતો હતો. સિંધુને “નવસાહસક” તથા “કુમારનારાયણ પણ કહેતા હતા. સિંધુલે હૂણ તથા કેસલ (દક્ષિણ કેસલ), વાગડ, લાટ અને મૂરલ દેશ વાળાઓને હરાવ્યા હતા. સિંધુલના સમયમાં રાજધાની ઉજજૈનમાં હતી. ( જ એ, ઢડરાજસ્થાન, પં. ગૌરીશંકર હીરાચંદ ઓઝા દ્વારા સંપાદિત, પેજ ૩૮૮)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org