SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ * આવી છે.કરાઓને બાંધ્યા. છેકરાઓના મોંઢામાંથી લેાહી નીકળવા લાગ્યું. તેઓ બધા જમીન ઉપર આળેાટવા લાગ્યા. છોકરાઓનાં માત પિતા સંભાળ કરતાં ડુાં આવ્યાં. લાકે એ જાણ્યું કે ઋષિની અવજ્ઞા થવાથી ઋષિએ આમ કર્યુ છે. અતએવ બધા ઋષિના પગમાં પડી છે।કરાઓને છેડવા માટે બહુ પ્રાર્થના કરવા લાગ્યા કે, ‘હું સ્વામિન ! આપ મ્હાટા છે, રીસ ન કરે. છેકરાં અન્યાય કરે તે માત-પિતા કઇપણ મનમાં લાવે નહિ. ' ઇત્યાદિ કાલાવાલા કરતાં હતાં. હેવામાં ઋષિ ધ્યાનથી મુક્ત થયા. પેલા દેવતા માળકના અગમાં આવીને કહેવા લાગ્યો કે:— ઋષિને પીડા થતી જોઇને મ્હે આ પ્રમાણે કર્યું છે. હવે જો ઋષિના ચરણનું પાણી છાંટવામાં આવે, તે છેકરાએ મધથી છૂટા થઈ શકે. પછી દેવના કહેવા પ્રમાણે પાણી છાંટવામાં આવ્યુ, માળકે ધનથી છૂટા થયા. છેકરાંનાં માતા-પિતા ઘણાં ખુશી થયાં. લેાકેાએ ઋિષની આગળ ઘણુ દ્રવ્ય મૂક્યું, ઋષિએ વ્હારે તે દ્રવ્ય ન લીધું, ઝ્હારે તે મધું દ્રન્ય લોકોએ જીર્ણોદ્ધારના કાર્ય માં વાપરી દીધુ. આ વખતે લેાકેાએ જડે જડે કર્યું, તે તે ઋષિએ સહન કયું, માટે લેાકેાએ બેહાઋષિનું નામ * ષિમઋષિ પા > ૪ દીવિજય કવિએ સ. ૧૮૭૭માં સુરતમાં બનાવેલા સામકુલરત્ન પટ્ટાવલી રાસ ” કેહેની પ્રતિ કવિએ પેાતે સ. ૧૮૭૭ના વૈશાખ વદ ૩ ને રવિવારે લખી છે, હૅની અંદર લખ્યું છે કેઃ— "" મુદ્દા કિન્નરસી વલી ખીમીધિ મુનિરાજ; જસેાભદ્ર ચાયા સહુ ગુરૂભાઈ સુખસાજ. 19 '' આમાં મેહા, કિન્નઋષિ, પિમઋષિ અને યશાભદ્ર એ ચારેને ગુરૂભ ઈ તરીકે ગણાવ્યા છે. પરંતુ તે કીક નથી. મેહા અને વિમઋષિ એકજ છે અને તે યશાભદ્રસૂરિના ગુરૂભાઇ નહિં, પરંતુ શિષ્ય થાય છે, તે વાત આ ચરિત્ર ઉપરથી સ્પષ્ટ વ્હેવાય છે. • કિન્તુઋષિને પણ યશેાભદ્રના ગુરૂભાઇ ગણુાવ્યા છે, પરંતુ આ રાસમાં આપેલ વૃત્તાન્ત ઉપરથી સ્પષ્ટ સમાય છે કે-કિન્હઋષિએ વિમઋષિની પાસેજ દીક્ષા લીધી હતી. યશે!ભદ્રના ગુરૂભાઇ હાવામાં તે એક પણુ પ્રમાણ મળતુ' નથી. [ ૩ ] Jain Education International_2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004602
Book TitleAetihasik Ras Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy