________________
પહેલાં એ કહેવામાં આવ્યુ છે કે-કવિવર લાવણ્યસમયે લગભગ આખા સેાળમા શતકમાં કવિ તરીકે ભાગ ભજા છે એટલે આખા શતકના તેએ જ્ઞાતા-અનુભવી હતા; એમ કહીએ તા કાંઇ ખાટુ નથી. ખીજી તરફ જોતાં હેમનુ આ શતક એવુ જ પસાર થયેલું છે કે-હે શતકમાં, ભારતવર્ષમાં મ્હાટી મ્હોટી અંતે હાસિક ઉથલપાથલા થએલી છે. લેાંકાની ઉત્પત્તિ, વલ્રભાચાર્ય સંપ્રદાયની ઉત્પત્તિ, પાચદ્ર અને કઠુઆમતની ઉત્પત્તિ, મહમ્મદ બેગડાના જુલમે, ચાંપાનેરના કિલ્લાનું નષ્ટ થવુ, અને જૂનાગઢની પડતી વિગેરે અનેક ઐતહાસિક ઘટનાએ આજ શતકમાં થયેલી છે. અને હેનીજ અસરથી કવિની કૃતિઓમાં કાઇ કાઈ સ્થળે
“ જિહાં જિહાં જા શુઇ હીંદુ નાંમ, તિહાં તિહાં દેસ ઉન્નડઇ ગાંમ; હિંદુનું અવતરીઉ કાલ,
,
જી ચાલિ તુ કરિ સંભાલ. ૨૫
( વિમલ પ્રશ્ન'ધ. પૃ. ૨૧૫ )
આવા આંતરિક ઉદ્ગારા નિકળેલા જોવાય છે.
છેવટ—તપાસ કરવા છતાં કવિના દેહાત્સર્ગ કમ્હાં અને ક્યા સમયે થયા? તે કઇ જાણવામાં આવ્યુ નથી. કવિની કૃતિઓ પશુ હું કઇ મારી પાસે છે, અને મ્હારા જાણવા-જોવામાં આવી છે, તે અહિં આપી છે. તે સિવાય પણ તપાસ કરવામાં આવે, તે ઘણી કૃતિઓ પ્રાપ્ત થવા સાવ છે. ખસ, એટલુંજ કહી વિરમુંછું.
Jain Education International_2010_05
HO.
[ 4 ]
For Private & Personal Use Only
www.jainelibrary.org