________________
સસરણિ બઈ ચિત્ત મારઈ પઈ,
અસુષ અતિ અરિ ઊપચિય તે અદીઠા સુપરિકરિ ગરીઠા સૈખ્ય પામ્યા અનીઠા,
ભવ હુઉ મઝ મીઠા સંભવસ્વામિ દીઠા.”
૩
મદન મદ નમાયા દેધ ધા નડાયા,
ભવ મરણ ભમાયા રાગ દેસે ગમાયા; સકલગુણ સમાયા લક્ષ્મણ જાસ માયા,
પ્રકૃમિ સુજિન પાયા ચંગ ચંદ્રપ્રભાયા. ” ૮ અંતની કડી આ છે –
તવગછદિવાયર લછિસાયર સેમદેવસૂરીસર, શ્રી મજય ગણધાર ગિરૂઆ સમયરત્ન મુનીશ્વર, માલિની છંદઈ કય પબંધિઈ લવિયા જિન ઊલટ ઘણુ, મઈ લહિઉ લાભ અનંત મુનિલાવણ્યસમય સદા ભણુઇ. ૨૮
એકંદર રીતે કવિની તમામ કૃતિઓ સોળમા શતકના પાસાહિત્યમાં સૌથી આગળ મૂકવા લાયક છે. કવિવર લાવણ્યસમયની કૃતિઓને જહેમ આપણે આવા ગૌરવથી જોઈએ છીએ, તેમ કવિએ પિતે પણ પોતાની કૃતિઓ માટે મગરૂદ્ધા રાખેલી છે, અને તેટલાજ માટે પોતાના નેમિછંદમાં હેમણે કહ્યું છે – “ કવિતા કવિત કહી સહુ વખાણુઈ કવિતતણું પણ ભાવ ન જાણુઈ; સેઈ કવિત જિણિ દુસમન દુભઈ કોવિદ જનમનિ લાગુ ઘુમઈ. ૯ દેખી ચંદ ચકારા હરખઈ વસ્તુ વિશેષિઈ પારખિ પરિખઈ; કરિઉં કવિત જુ ચતુર નવાઈ સેઈ કવિત કહીઈ સ્યામાહિ?”૧૦
આજકાલના સુંઠના ગાંઠિયે ગાંધી થઈ બેસનારા કેટલાક કવિઓ () ને માટે પણ આ કટકે કંઈ કમ નથી.
( ૧૫ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org