SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ખર કર્તા-કવિવરની બુદ્ધિના આદરૂપ છે. છેવટ જતાં કવિએ એકપણ હાથની અનુપયેાગતા ન બતાવતાં મન્નેની વિદ્યમાનતાની જરૂરત મનાવી, તે વાત એકા-સંપ ઉપર ઘટાડી છે. અને છેવટે કવિએ કહ્યું છે: “મુનિ લાવણ્યસમય કહિ જોઇ જિહાં સ ંપ હે તિહાં સુષ હાઇ. સપિ લહિ ધનની કેડ સપે અંગ ન લાગે મેડિ; સપિ વેર ન ખાંધિ તી સ૫ વાંણિ શ્રીજિન ત માલવ મરહઠ સારઢ સાર ગુજરદેસ દેસ સણગાર; વિનય વિવેક વિચાર વિસેષ દસિ ધરમનાં તિહાં દેષ. જિહાં પેાઢા જિષ્ણુહુર પાસાલિ ર્સિ લેાક દિપતા દઆલ; સાતિનગર માંહિ થુસાલ ગાયુ કરસવાદ રસાલ. સંવત પનર ચમારે મુનિ લાવણ્યસમય ઉચિર; પાંમિ ચંદ્રપ્રશ્ન જિનરાય એકરસપિ પૂજિ પાય. ,, ૬૫ Jain Education International_2010_05 ૧૧ યોાભદ્રાદિદાસ આ રાસ, સ. ૧૫૮૯ના માઘ મહીનાના રવિવારે રચ્યા છે, તે, અને ખીજી કેટલીક હકીકત પ્રસ્તાવનાના પ્રારંભમાં કહી છે, એટલે અહિં વિશેષ લખવાની જરૂર નથી. તે પણ એ કહેવુ ભૂલવું જોઈતું નથી. કે, કવિવર લાવણ્યસમયને આ રાસ વાંચતાં, કવિના, ભાષાઉપરના કાનૂના ચાક્કસ ખ્યાલ થયા વિના રહેતા નથી. કિવની બીજી કેટલીક કૃતિ કરતાં આ કૃતિની ભાષા ખરેખર ભાષા શાસ્ત્રીઓને-તે ભાષાના શાખીનેાને અપૂર્વ આનંદ ઉપજાવે તેવી છે. [ ૧૧ ] For Private & Personal Use Only ર ૬૭ ' આ ઉપરથી એ પણ જણાય છે કે-કવિએ આ સવાદ સતિનગર માં સં. ૧૫૪માં બનાવ્યે છે. ૧૦ અતરીકેપાનાથ સ્તવન આને રચ્યા સંવત આ છે:-- “ સંવત પર્નરે ક્યાસિક વાણિ સુદિ વૈશાષતા દિન જાણુ, ૫૦ ઉલટ આષાતીને હુંઊ ગાયેા પાસ જિજ્ઞેસર જયેા. ( સ. ૧૫૮૮ ના વૈશાખ સુદ ૩.) , ૮ www.jainelibrary.org
SR No.004602
Book TitleAetihasik Ras Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy