SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ કવિવરની આટલી કૃતિઓ તે સાલ-જવવાળી હાશ જેવામાં આવી છે, તે સિવાય ૧૨ વચ્છરા-દેવરાજ રાસ, (દેલાપુ. સંતરફથી છપાયે છે), ૧૩ ગૈાતમરાસ, ૧૪ ગૌતમ, ૧૫ જીરાઉલાપાશ્વનાથ વિનતિ, ૧૬ પંચતીથી સ્તવન, ૧૭ રાજીમતી ગીત, ૧૮ રંગરત્નાકર છંદ, ૧૯ દૃઢપ્રહારી ગીત, ૨૦ કર્માશાહે કરાવેલ ઉદ્ધારની પ્રશસ્તિ, ૨૧ પંચવિષય સ્વાધ્યાય, ૨૨ આઠ મદની સઝાય, ૨૩સાત વારની સઝાય,૨૪ પુણયની સઝાય, ૨૫ આત્મબોધ સઝાય,૨૬ ચંદ સ્વપ્નની સજઝાય, ર૭ દાનની સજઝાય, ૨૮ મનમાંકડ સઝાય, ૨૯ હિતશિક્ષા સઝાય, અને ૩૦ શ્રાવકવિધિસજઝાય. આ કૃતિઓ પણ મળી છે. શ્રાવકવિધિસઝાય જોતાં માલૂમ પડે છે કે- કવિએ આ કૃતિ તે વખતે બનાવેલી હોવી જોઈએ, કે હારે ક્રિયામાં શિથિલતા વધવા લાગી હતી, પતિત થયેલા પિતાને શુદ્ધગુરૂ તરીકે ઓળખવાને આડંબર કરવા લાગ્યા હતા, અને કેટલાક લેકે એવા વિચારવાળા થવા લાગ્યા હતા કે- આપણે શું ? તે ગમે હેવા આચારના હોય, પરંતુ આપણે તે વેષને વાદીએ.” (જહેવી રીતે કે આજકાલ પણ કેટલાક માત્ર વેષધારી–પતિને પણ વેષની ભાવનાથી વંદન કરે છે.) કવિની આ સઝાય ખાસ મનન કરવા લાયક છે. દેવગુરૂ ધર્મનું સ્વરૂપ સમજી શ્રાવકોએ કેમ વર્તવું, તે જાણવાને જડેમ ઉપગી છે, હેમ અહારના પણ હેવા વિચારવાળાઓને બોધ રૂપ છે. અએવ અક્ષરશ: અહિં આપવી ઉચિત સમજું છું. છે કે શ્રાવકવિધિસક્ઝાય છે પ્રણમી વીર જિણેસર પાય વંદી ગાયમ ગણધર રાય; સમરી સરસતી સામણિ દેવિ શ્રાવકવિધ પભણું સંખેવ. 08 ઉદેપુરના યતિ વિવેકવિજ્યજીની ૧૧ પાનાં વાળી પ્રતિ ઉપરથી. [ ૧ર.] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004602
Book TitleAetihasik Ras Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy