SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ નેમનાથ હમચડી. આ હુમચડીનેા અંતિમભાગ આ છે: હુમચી હમચી હુમડી રે હુમચી છઇ ચુરાસી; મુનિ લાવણ્યસમય ઇમ એલઇ હુમચી હરિષ વાસી રે. હ૦ ૮૧ સંવત પનર ખાસŕઈ ૨ ગાયુ નેમિકુમાર; મુનિ લાવણ્યસમય ઇમ એલઇ વતિઉ જયજયકારા રે.” હુ૦ ૮૩ ( સ. ૧૫૬૨ ) ૫ આલાયણુ વિનતિ (સીમંધર સજ્ઝાય ) આ વિનતિના રચ્યા સવત આ છે:-- “ સ ંવત પુનરે ખાસતૢ અલવેસર ૨, આદિસર સાષિ તે; વીનવ્યે સીમધર રે, વામજ માંડે દેવ દર્શન દષિ તા. પર સ. ૧૫૬૨માં આદીશ્વરની શાખે વામજ વિનતિ બનાવી છે. ૬ સેરીસાપાર્શ્વનાથસ્તવ. આ સ્તવનમાં સેરીસામાં રહેલ લાડણપાર્શ્વનાથનું વર્ણન આપ્યુ છે. આના રજ્ગ્યા સવત્ આ છે: ---- Jain Education International_2010_05 નગરમાં આ “ પાસ કલ્યાંણુક ઇસમ દીહાડએ મહીયલ મહિમા પાસ દેખાડએ; દ્વેષાડએ પ્રશ્ન પાસ મહિમા સધ આવે ૯મટ્યા, ધ્વજ પૂજ મંગલ આરતી તેણે પાપ પૂરવના ઘટ્યાં; સંવત પન્દર ખાસગ્નિ પ્રસાદ સેરીસાતળું, લાવણ્યસમે ઇમ આદિ ખેલેં નમા નમા ત્રિભુવન ધણી. ( સ. ૧૫૬૨ ) ૭ સુરપ્રિયકેવલીરાસ. સંવત સનત પનર સડસઠઇ આસા દિ સેામવાર; [ ä ] For Private & Personal Use Only ૧૫ www.jainelibrary.org
SR No.004602
Book TitleAetihasik Ras Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy