SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ણાદિના વંશમાં રાણા હમ્મીર, ખેતસિડ અને લખર્માસહ થયા. હેના પુત્ર માલ થયેા. તે પછી કુંભક અને હે પુત્ર રણમલ્લ થયા. આ રાયમલના મ્હોટા પુત્ર પૃથ્વીરાજના અનુશાસનથી એશવાલવંશીય, જડારીગેત્રના રાઉલ લાખણુના પુત્ર કૂદાના વશમાં થયેલ મયૂરના પુત્ર સાલેા અને તેના પુત્રા સીહા તથા સમદાએ કસી, ધારા, લાખાદિ મ આયુકત, યશાભદ્રસૂરિએ મંત્રશકિતથી સ. ૯૬૪ માં નદકુલવતી ( નાડવાઇ) માં લાવેલા અને સાયરે કરાવેલી દેવકુ લેકાના ઉદ્ધારથી ડેનું નામ સાયરજિનવસતી પડયું હતુ, તે મંદિરમાં આદીશ્વરની સ્થાપના કરી અને હેની પ્રતિષ્ઠા, શાંતિસૂરિની પાટે થયેલ દેવસુંદર અપર નાસ ( આચાર્ય પદવી થયા પછીનુ નામ ) ઇશ્વરસૂરિએ કરી, એ પ્રમાણે જણાવી અંતમાં આ લધુ પ્રશસ્તિ ઈશ્વ રસૂરિએ લખી અને સૂત્રધાર ( સલાટ ) સામાએ ત્હને કેલરી; એમ જણાવ્યુ છે. " ૧ યોાભદ્રસૂરિ, મંત્રશકિતથી નાડલાઇમાં મંદિર લાવ્યાનું, હેમ આ લેખમાં લખ્યું છે, તેમ સાહમકુલરત્નપટ્ટાવલી ’ રાસમાં પણુ આ પ્રમાણે લખ્યું છેઃ • “ સંવત દસ દાહાતરે ક્રિયા ચારાસી વાદ; વલ્લભીપુરથી ણિએ ઋષભદેવ પ્રાસાદ. ૧૧ આ છે વચનેમાં ક્રૂક એટલેાજ પડેછે કે-લેખમાં મંદિર લાવ્યાને સ. ૯૬૪ આપ્યું છે, ઝ્હારે રાસમાં ૧૦૧૦ આપ્યા છે. આવીજ રીતે મંદિર લાવ્યાની દંતકથા મારવાડમાં ( ખાસ કર ગેડવાડમાં ) પણ ચાલે છે. પરન્તુ લાવણ્યસમયજીએ આ હકીકત શૈાભદ્ર રાસમાં આપી નથી. 4 ૨ આ લેખ લખનાર ઈશ્વરસૂરિએ સ. ૧૫૮૧ માં દીવાળીને દિવસે નકુલિકા ( નાડાઇ ) ની અંદર સુમિત્રરિત્ર ' સંસ્કૃતમાં બનાવ્યુ છે. હૅની અંતમાં તેમના બનાવેલા કેટલાક ચથાનાં નામ આપ્યાં છેઃ [ ૧૮ ] Jain Education International_2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004602
Book TitleAetihasik Ras Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy