________________
विजयमानप्राज्यराज्ये । तत्पुत्र महाकुअरश्रीपृथ्वीराजानुशासनात ( 1 ) } શ્રીકરશે રાયગરાત્રે રાસાયણપુત્રીમં૦ વર મં૦ मयूरसुत मं० सादुलः । तत्पुत्राभ्यां मं० सीहा-समदाभ्यां सबांधव मं० कर्मसीधारालाखादिसुकुटुंबयुताभ्यां श्रीनंदकुलवत्या (त्यां) पुर्या सं० ९६४ श्रीयशोभद्रसूरिमंत्रशक्तिसमानीतायां त० सायरकारितदेवकुलिकायुद्धारतः સાગરના માનવનયાં ! શ્રીકાશ્વથ સ્થાપના પિતા તા કાંતિसूरिपट्टे । देवसुंदर इत्यपरशिष्यनामभिः आ० श्रीईश्वरसूरिभिः । इति लघुप्रशस्तिरिय लिआचार्यश्रीईश्वरसूरिणा उत्कीर्णा सु (सू) त्रधारसोमाकेन ॥शुभं।।
ઉપર્યુક્ત લેખમાં મુખ્ય આ હકીક્ત છે –
પ્રારંભમાં લેખ લખ્યાને સંવત્ (૧૫૯૭ના વૈશાખ શુદિ ૬) આપે છે. તે પછી સંડેરકગની પાટ પરંપરામાં થશેભદ્રસૂરિ (માતાનું સુભદ્રા અને પિતાનું યશેવીર નામ આપ્યું છે,') ૨ શાલિસૂરિ (ચઆણવંશીય), ૩ સુમતિસૂરિ ૪ શાંતસૂરિ અને પ ઈશ્વરસૂરિ થયાનું જણાવ્યું છે. તે પછી પણ અનુકમે ાલિસૂરિ સુમતિસૂરિ અને ૩ શાંતિસૂરિ થયાનું બતાવ્યું છે.
આ શાંતસૂરિના વખતમાં મેવાડની અંદર સૂર્યવંશીય શિલાદિત્યના વશમાં ગુહિંદર રાઉલ, પાક અને ખુશ્મા
૧ કવિવર લાવણ્યસમયે યશોભદ્રાસમાં, માતાનું નામ ગુણસુંદરી અને પિતાનું નામ પુણ્યસાર આપ્યું છે.
૨ આ ઉપરથી સમજાય છે કે આ પરંપરામાં અનુક્રમે તેનાં તેજ (શાલિસૂરિ, સુમતિસૂરિ, શાંતિસૂરિ અને ઈશ્વરસૂરિ) ચાર નામ આવે છે. આજ વાતની પુષ્ટિ ઈશ્વરસૂરિ એ પોતાના કરેલા “સુમિત્રચરિત્ર’ ની અંતમાં આપેલ પ્રશસ્તિમાં પણ આ પ્રમાણે કરી છે – “ एवं चतुर्न:मभिरेव भूयो भूयो बभूवुर्बहुशोत्र गच्छे ।
सूरीश्वराः सूरिगुणैरुपेताः पवित्रचारित्रधरा महांतः " ॥ ८ ॥
અર્થાત આ ગચ્છની અંદર વારંવાર એ પ્રમાણે, સૂરિગુણયુક્ત અને પવિત્ર ચારિત્રધારી અનુક્રમે ચાર નામવાળા આચાર્યો થવા લાગ્યા.
[ પ
]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org