________________
-:૪૦
siz
Us પર
Sa
"
પર કર
| ગg In कविलावण्यसमयविरचित सुमतिसाधुसूरि विवाहलो.
સરસતિ સામિણિ દિલ મતિ દાન મઝ મનિ અતિ ઉંમહિલઉ એ, સુણિ ભવિઅણુ ભાવ ધરેવિ ગાયજી સુગુરૂ વિવાહ એ. ૧ મહઅલિ મોટઉ દેસ વિસેસ મેદપાટ જગિ જાઈ; વારઅ વન વનિતા અભિરામ જાઉર નયર વખાણુઈ એ. વાપી કૂપ સરેવર ચંગ રંગ કરઇ નિતુ જે અંતાં એક વાડીએ વર ઉદ્યાન વિવેક હેલાં જન મન મેહંતા એ.
ઢાલ ઊલાલાની. ધન ધન જાઉર ગામ જગિ જયવંતઉં નામ, દિનિ દિનિ દહદિસિ દીપઈ ત્રાદ્ધિઇ સુરપુર જીપઇં; નગર નિપમ છાજઈ મદભરિઅ મયગલ ગાજઈ, સાતઈ ધાતુનઉ આગરૂ પુરૂષ યણનું એ સાગર; જિહિં ધર્મવંતની કેડિ અંગિ ન એકૃષિડિ, ઘરિ ઘરિ અમિઅ સમાણિએ નારિઅ મધુરિઅ વાણિઅ. ૪ વાસ નગરનઉ માટઉ લેક નહી હિઅડઈ ષટઉં, ચઉપટ ચહટાં ચઉરાસી વાટડી સુગંધિ એ વાસી,
[ ૪૧ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org