________________
ગઢિ કાસીસાંની લિ ઉપણ પાઢી પાલિ, તારણિ ત્રિભુવન માહુઇ ચિ ુ'દિસિ ક્રૂડ ઝલક તા સાહુઇ. પ ગૂડી ગગન ઊછલતી ચંકિરણ ઝલહુલતી;
જોવા નીંચીએ ઢલતી
..
॥ ઢાલ ગા
ગઢ મઢ મંદિર કુરિઅ સેરિઅ સાહુઇ એ સાર રે; થાનિક થાનિક માંડઆ દીસÙ સત્રકાર રે. પાંચ પ્રકારે દાન દિઇ આણિઅ ભાવ અપાર રે; પુણ્ય પ્રભાવિ તસુ ધરિ હણહણ તેજી તેાષાર રે. નગર વિચિદ્ધિ અતિ રૂઅડલઉ શાન્તિજિણુંદ વિહાર રે; કરજોડી કવિઅણુ ભણુઇ શાન્તિ જિણંદ નુહારૂ રે. ઢાલિ” કલસ જલÛ ભરી કિર ધરી ફૂલની માલ રે; કેસર ચંદ્ગનિ સિઉં ઘસી પૂજ રચÛ સુવિશાલ રે. કિર બીજરૂ પિરઠઉં સાઇ સાવન વાન રે; દર મુગતાલ હાર રે સાર રે કુંડલ કાનિ રે, હું તુમ્હે પૂછઉં હું સહી એકિસલૢ ઇંદ્ર વિમાન રે; ઇંદ્રથિકી અધિકેરડા અઇડા શાન્તિ પ્રધાન રે. પ્રભુ પ્રત્યા અતિ પૂરઇ ચૂરઇ મનની આધિ રે; દીઠલઇ દાલિદ સવિ ટલઇ મિન સતાષ સમાધિ રે. રાસ ભાસ ખેલઇ તિહાં ઘણું' કામિણુિ કરતી ગેલ્હિ રે; નયણે નાચ નિહાલતાં હિઅડા કુંપલ મેલ્હિ રે. વ્યવહારિઅ રિ ધન ૨ ગિરૂઉએ ગજપતિ સાહ રે; રૂપિ અનેાપમ સુંદર દેવિ સ’પૂરીનઉ ના રે. સંપૂરી સહિજ ́ ભલી ચંદન સીતલ અંગ રે; સીલ” સીત સમાણી પ્રીયસિઉં રૂડઉં રગ રે. ઝાલિ અમૃઇ ગાલિ રૈ જાણે સિસ નઇ એ સૂર રે; રાગસિઇ સેવા કઇએ અતિઘણ તેજન પૂર રે.
૧૩
૧૪
[ ૪૨ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
૯
૧૦
૧૧
૧૨
૧૫
૧૬
૧૭
www.jainelibrary.org