________________
૨૪
મસ્તકિ સેહઈ રાષડી આડી અતિ અણિઆલી રે, ઓઢણિ આછી ચૂનડી પરિણિ નવરંગ ફાલિ રે. સાવ સુલક્ષણ સારિઅ સારિઅ કાજલ રેષ રે; રૂપિઇ રંભા અવતારિઅ દીસઈ રૂઅડલઉ વેસ રે. પૂજ કરી સામિઅ તણું સામી સાહસ ધીર રે, એક દિવસ નિસિ પઉઠીએ એઢિઆ જાદર ચીર રે. લહિના સુપન સેહામણુઉં જાગીએ વનવિઉ નાહ રે, સામી સુપન લહિ પછી મઝ મનિ અતિહિં ઊમાહ રે. ૨૧ જાણુઉં સેત્રુજિ જાઈઈ કીજ નિરમલ ગાત્ર રે, દીનતણું દયા કરું સંતેષઉં સવિ પાત્ર રે. ગુરૂ ગુરૂણ પહિરાઉંએ સાહંમીવચ્છઠ્ઠ સાર રે, જાણુઉં જિણવર પૂજઉંઅ હિઅડલઈ ધરિએ ઉલ્લાસ રે. વલતું નાહ ભણઈ ઈસિ૬ ધરિ હરિષ અપાર રે, ગુણિ ગરૂઉ કુલ દીપક હોસિઈ પુત્ર ઉદાર રે.
છે હાલ છે દિનપુરે પુત્ર જનમિઓ એ કહિ જેસી તામ; લગન ભલઉ છઈ સુણુઉ સાહ સુત અતિ અભિરામ. નવગ્રહ અછઇ સવાડુઆ એ કેંદ્રીયા બિ સ્થારિ, તણુઈ પૃથ્વીપતિ હેઈસિઈ એ ગજપતિ અવધારિ. જેસી અતિહિં સનમાનિઉ એ માંડિઉ અતિ જંગ; ધવલ દિઈ કામિણિ ઘણીએ આણી મનિ રંગ. ધૃતસિઉં ઊંબર સીંચાઈ એ ઘરિ સહૂઈ આવઈ; જુગતા જુગત જેઈઈ તે સહુ કે ત્યાવઈ. વન્નરવાલી અતિ ભલી એ ઉપઇ ઘરિ બારિ, પટ્ટણ પુરવર નગરમાહિ વરતીએ અમારિ. સગાં સણીજો સવિ મિલઈ એ કુઈઅર સવિ ચાર, નારાજ કુમાર ઠવિઉં ભલઉં એ મનિ હરિષ અપાર.
૨૫
૩૦
[૪૩]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org