________________
૩૧
છે
૩૪
રૂપ
તાત સહદર માડલી એ લાલઈ પ્રતિપાલઈ પંચ વરિસકુ જમ થયુ એ પહત૭ ને સાલછે. કુંઅર સવિ લીલાં ભણિક અતિ હુઉ વિચક્ષણ, કલા બહુત્તરિ પરિવરિઉ બત્રીસ ય લક્ષણ. રમલિ કરંતંઉ એક દિવસ પહુત પિસાઈ; રત્નશેષરસૂરિ વદિઆ એ નિજ કુલ અજૂઆલઈ. નિત નિસુણઈ ગુરૂ તણુએ વાણિ મનિ હુઉં વિરાગ;
એ સંસાર અસારડઉ એ નહી રહિવા લાગ. તીણિ અવસરિ માતા ભણઈ એ હિવ નિસુણ નાહ, કી જઈ મનહ મનોરથુ એ કુંઅર વીવાહ. કરજેડી કુંઅર ભણઈ અવધારઉ માત; દીક્ષા કન્યા મઈ વરી એ ઈડ સવિ વાત.
ઢાલ રામગિરી. વલી ૨ માતા ઈમ ભણુઈ માત તાત કાંઈ અવગણ, વછ ઈમ નિટેલ .....
વલી ૩૭ અદ્ધિ રમણિ સુખ ભગવઉ વછ કરૂ વીવાહ; માત ભણઈ મઝ મન તણુઉ વક પૂરિ ઊમાહ, વલી ૩૮ સંયમ છઈ અતિ દેહિલઉ વછ ખડગની ધાર; ઉંન્હઉં આછણ પીઅવઉં ભેજન એકવાર.
વલી ૩૯ ઉંહાલઈ અતિ દાઝવઉં જાવઉં દેસિ વદેસિ; પરધરિ ભિક્ષા માગવી વછ કિમ ગમેસિ. વલી ૪૦ સિઆલઈ સિઅ લાગિસિઈ જીપવઉ અનંગ; વરસાલઈ વછ દેહિલઉં નવિ રમશું સંગ. વલી, ૪૧
ઢાલ ભીમપલાસો. કુંઅર કર જોડી ભણઈ સંસાર અસાર, રોગ અનઈ સેગ પૂરિઉ બહુ દુખ ભંડાર. વલી૨
L[ ૪૪ ].
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org