________________
તાતજી વાત માન વસુહાં વડઉ યાંનઉ; કાંઈં દાક્ષિણ્ય પાડઉ કિસિઉ પ્રીછઉછાંનઉ. ચારૂ ચારિત્ર દીજઇ વલી તપહ કરીજઇ; સિવ સુખ લાગવીજઇ ઇક વચનઉ લીજઇ. યાવન ચપલ જાણુઉ જિસÎ પીપલ પાન; આયુ છઇ અસ્થિર ગાઢઉં મઝ દઉ મહુ માન. માત નઈ તાત પ્રીછયાં તવ માનિઅ દીષ; પાલિત્સ્યે રૂઅડલઉં રે વછ દીજઇ સીષ.
! હાલા
દહે દિસિ લેખ પડાવિઆ એ આવ્યા સંધ અપાર તુ; નપરાજ કુઅર પરિસિઇ એ વિરસિઇ સચમ નારિ તુ. ચઉરી ગૂડર તાડિઆ એ તલિયા તેારણુ ચગ તુ; માહજન સહૂ જીમાડીઇ એ મદિર માટઉ જંગ તુ. કુઅર હિવ સિણુગારિઇ એ મસ્તકિ ભરીઇ પ તે; આહે સાવન અહિરષા એ દીસઇ રૂઅડલ રૂપ તુ. કિડ નવરંગ પદેવડ એ એણિ આછઉં ચીર તુ; સાર તુરંગમ આણિ એ ચિડઉ બાવન વીર તુ. કામિણિ મુખિ મંગલ ભણુઇ એ ભટ્ટ ભગુ ́ મહુ છંદ તુ; લૂણું ઊતાર” અહિનડી એ કુઅર અતિ આણુ દેં તુ. વર પાસાલઇ આવિક એ દુરિઅ ગયાં સવી રિ તુ; શ્રીરત્નશેખરસૂરિ વદિઆ એ મનહુ મનારથ પૂરિ તુ.
તાત ૪૩
Jain Education International 2010_05
તાત. ૪૪
For Private & Personal Use Only
તાત
! હાલ ૫
સંઘ સહૂ જખ આવિઉ એ તવ કામિણિ કુઅર વધાવિઉ એ; હરિષિ” દિઇ આસીસૂ એ વછ પ્રતપઉ કેાડિ વરીસ એ.
તાત
૪૫
૪૬
४७
૪
૪
૫૦
૫૧
૫૩
ગુરૂ ખઇઠા ગરૂઅહિ પણુઇ એ ધન૨ કવિજન ઈશુઇ પરિ ભણુઇએ; પામિઅ ગુરૂ આદેસ એ વિ પહિરઉ ઊજલઉ વેસુ એ.
૫૪
[ s ]
પર
www.jainelibrary.org