________________
ઉઘઉ કરિ ધરિ આપિ ગુરે સીસ સિમણિ થાપિ એક હાથ મેલાવઈ મુહપતી એ નારાજ કુંઅર હિવઇ થિઉ યતી એ. પપ નાદિ અને પમ સેહ એ સંયમસિરિ કુંઅર મેહ એ; ચઉથઉંઅ મંગલ જવ કહિઉં એ તવ સંઘ સયલ મન ગહગહિલ એ.પ૬
હાલ ચઉપઈનું ભણુઈ ગુણઈ વિદ્યા સંચરઈ અંગિ વિનય અધિકેરૂ ધરઈ; ભણિઆ આગમ લક્ષણ બહુ દિવસ કેતલે સીષિઉં સહુ. પ૭ વિગતિ સરીષાં આઠઈ કર્મ પ્રીછિઉ વિનય સરસ પ્રીછિઉં આગમ તણુઉ વિચાર મુનિવર પાલઈ પંચાચાર. ૫૮ નિદ્રા તંદ્રા બે અવગણું તુ મિથ્યા માયા નિરજણ; લેહ મેહ મદમચ્છર ક્રોધ જાણે સમરંગણિજીતા ચોધ. ૧૯ મુનિ બાવીસ પરીસહ સહઈ ગુરૂની આણ સદા સિરિ વહઈ; ધન ૨ તે સંપૂરી માત જીણઈ જનમિઉ એ જગ વિખ્યાત. ૬૦ પટ્ટણિ નગરિ સાહસિવરાજ તણુઇ અને પમ માંડિઆ કાજ; લક્ષમીસાગર સૂરિ વીનવ્યા રંગિ પંડિત પદ દેવરાવીઆ. ૬૧ ભગવતિ સુહુ ગુરૂનઈ મનિ વસી બેલઈ પદવી દીજઇ કિસી; એહ વાત દહ દિસિ વિસ્તરી દેશ વિદેસ ભણું સંચરી. ૬૨ ઈડરગઢિએ અનેપમ અસિહં કવિ કહઈ ઘઉં વષાણુઉં કિસઉં, જાણે અભિનવ લચ્છી ગેહ મહિમંડલિ અવતરિક એહ. ૬૩ ગઢ મઢ મંદિર પોલિ પગાર સોવન કલસ તણા ઝલકાર; રાજ કરઈ તિહાં ભૂપતિ ભાણ વસઈ લેક બહુ બુદ્ધિનિહાણ ૬૪
ઢાલ ત્રિપદીનુ. કેકારી નિવસઈ મહિરાજ જેણિ અને પમ કીધાં કાજ; રાજમાન્ય ધુરિ ધુર લગઈ એ.
૬૫ માણિકદેવિ તણુઉ ભરતાર ચઉવિત સંઘ તણું આધાર; સાર પુત્ર જગ જાણીઇ એ.
[[૪૬]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org