________________
૭૨
રાજમાન્ય સેહઈ શ્રીપાલ કોઠારી નવિ ચૂકઈ ચાલ; સહજપાલ તસ બંધવૂ એ. સૂવદે વર જગ ધન ધન્ન દેવિ સરૂપ તણુઉ જીવ ધન્નતણુઉ લિઈ લાહલઉ એ. પદહ વાત શ્રવણે જવ સુણુંઅ તામ પહૂતા સુહુગુરૂ ભણીય; ઘણુય સજાઈ સવિ કરી એ. તવ ગચ્છનાયક લક્ષ્મીસાગર સૂરિ પુરંદર ગુણ મણિ આગર; મહિમા સાગર વીનવ્યા એ.
૭૦ સામી પૂરિ મને રથ આજ જાણુઉં પદહ કરાવવું કાજ; રાજ પુરૂષ પ્રણમી ભણઈ એ.
૭૧ તિણિ અવસરિ ગુરિ માની વાત તેડાવ્યા સંઘ સકલના સાથ; નાથ મિલ્યા નિરૂપમ ઘણું એ. આણ્યા વાસ ઠવ્યા સિરિ બહૂએ હરિષિઉં માહજન સહિ ગુરૂ સહિ; વહૂઅર સવિ મંગલ ભણઈ એ. મહિઅલિ મેટઉ માંડિઉ જંગ મણિ સાવત્ દીસઈ અતિ ચંગ; સંઘ સુગુરૂ પહિરાવીઈ એ.
૭૪ સૂરિ પદિ મુનિવર જવ જાણું તઉ સરસતિ આવીઊ જાણી; વાણી મિસિ સેવા કરઈ એ.
૭૫ કે ત્યારઈ લાભું નીલાગા પામું મધુરપણાનુ ભાગ, પાગ નમી ગુરૂ વિનવ્યા એ. સહિ ગુરૂ અંગિ ન એકૃ ડિ ભવિઅણુ વંદઈ બે કરજોડિ; કેડિ ગમે પ્રતિબધીઈ એ. નિરતીચાર ચારિત્ર પાલઈ વિકથા પંચ વિષય નિતુ ટાલ; અજૂઆલઈ કુલ આપણુઉં એ.
છે ઢાલ છે લક્ષમીસાગર સહિ ગુરૂ એ માહલતડે, સીસ શિરોમણિ તાસ;
७६
ઉ૮
[
૭]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org