SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯ તપગચ્છ મંડન સહિગુરૂ એ માહલંતડે, પૂરઉ ભવિઅણુ આસ. સુજન સહુ કે સાંભલઉ એ માહલતટે, પ્રણમઉ બે કર જોડિ; સુમતિ સાધુસૂરિ સેવંતા એ માહલંતડે, લહઈ સંપદ ડિ. પઢસિધ ગુણસિઈ નિસુણસિઈ માહલંતડે, વિવાહલ એ સાર; કવિ લાવણ્યસમય ભણઈ એ માહલંતડે, તસુ ઘરિ જય જયકાર. નવ નવિ વાણિહિં મતિ વિનાણિહિં હિયઈ હરિષ ઘણુઉ ધરી, મઈ એક ચિત્તિહિ કરીએ ભક્તિહિં અંગિ આલસ પરિહરી, જા સાત સાયર વર દિવાયર ગણિ હિણિ ચંદલુ, તાં એ અનોપમ સુગુરૂ સરિસઉ જયઉ જગિ વીવાહલ. ૮૨ | ઈતિશ્રીપરમગુરૂશ્રીસુમતિસાધુસૂરીશું [ ૪૮ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004601
Book TitleAetihasik Ras Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy