________________
છે
ક
| કોળો નમઃ | सकलपंडितशिरोमणिपंडितश्री ५ श्रीकपूरसागरजीगुरुभ्यो नमः
कीर्तिसागरशिप्यविरचित भीम चोपाई,
દૂહાસરસ વચન છે સરસતિ પ્રણમી વિનવુ માય; અવિરલ મુઝ મતિ આપજે કરજે એ સુપસાય. સાસન સેહગ સુંદરી શ્રીવિદ્યા સુભ રૂપ; તે મન સમરૂ જેહને સેવિડસૂર નર ભૂપ. મિઠાઈ મુઝ વાણીમાં તિ દીધી સિંજીંગ; વલી અવસેં કિ વીનવું દિસિં ૨ રંગ અભંગ. ચતુર યેલ પંડિત પુરસ તસ મન અધિક સહાય; બુધિ અકલિ આવિએ કલિ શાંભલતાં સુષ થાય. જાણ હોસું તે જાણસેં અવર ન જાણે જોય, કાવ્ય ગીત ગુણ ઉરે મુઢ ન આણે હેજ, દુષ દેહગ દરે હરે આવિ સુખ ભરપૂર; ઈણ વિધી ચાલ જે નર તે નર સદા સબૂર. દાની માંની મહાગુણ ચતુર સદા સનેહ; તેહ નર સુષ પામેં સદા દિન દિન દીપે દેહ. ભિમસાહ ભેગી ભર જે અછે ઈસુ સંસાર; તેહ તણું ગુણ વરણવું સાંભળજે નરનાર.
[૪૯]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org