________________
દાન સીલ ત૫ ભાવના ધર્મના ચાર પ્રકાર; તે હિ પણ મહેં સાંભલો દાન તણે અધીકાર. કેતા દાન થકી તર્યા કેતા સીલ સનેહ, તપ હુતિ કેતા તર્યા ભાવે નરા અનેક
ચેપઈ. કહે ભીમસાહ કિહાં વર્સિ કવણ માત પિતા કુણ છે કવણુ નગર કેણુ તેહને ગામ કહુ સુંણ મન રાષિ ઠામ. ૧૧ જંબુદ્વીપ એક અણ લાષ દેસ સહસ બત્રીસ ભાષ; સૂત્ર સીધાત કહું છે એહ મત કે આંણે મન સદેહ. મુગધ દેસ રાજગ્રહી પુરી અંગ દેશ ચંપા ગુણ ભરી; મેવાત દેશ આગરે જાણ માલ દેશ ઉજેણુ વષાણુ. દિક્ષણ દેશ વીજાપૂર જાણ ગુજર દેશ રાજનગર વષાણું; કુંકણ દેશ વિજાપુર જાણ મેવાડ દેશ ઉદેપુર વષાણુ. ઈમ અનેક દેશ સિં ઘણું નામ લેતા કહું તે જાણ; મહીમંડલ છે વાગડ દેશ તિહાં જસવંતસિંઘ નયર નરેસ. ૧૫ ધરા પંત્રિસર્ચો તેહને ધણું જ કીરતિ ને સભા ઘણું ગિરીપુર નગર વસવાનું ઠાંમ પાગથી ફરતો કે સૂચંગ. ૧૬ ઝલકે કેસીસાની ઉલ ચિહું દિસ સુંદર શ્યારે પોલ; રૂડાં હાટ સેરી વિસ્તાર જંદલ સાહ કરિ વ્યાપાર. છેહ બંધ ઊચા આવાસ ઝલકે જાણે રવી પ્રગાસ છયેલ સદા ષ ભગવે સરિષ કાલ સદા જે ગવૅ. સોભે સષરા જિન પ્રસાદ દંડ કલસ ઘંટાના નાદ; સતર ભેદ પૂજા મંડાણ બિઠા નિરષિ રાણે રાણ. ઠામ ઠામ બહુ સદ્ગકાર નિરધન લેક લë આરાંમ; સુધા શ્રાવક દિન દયાલ સાચા ધર્મ તણા પ્રતિપાલ. માહનુભાવ ભલા માહતમાં તિણો નિરમલ છે આતમા; આપ તરે પર તારર્વે પંચ આચાર સદા જાલ.
[૫૦]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org