________________
૨૨
વસિ વરણ અઢારે સુષિ તિણ નગરી કે ન મલિ દુષિ, દીઠિ મારગી ચાલિ સહુ પરલ પુન્ય કરિ તે બહુ. વાડી વાઘ અને વગીચ સભી સુંદર વાલી વેસ; ગિંય સરેવર ગંગા સે નિર સુંદર નારી પષાલે ચીર. પિહિર્યા પટેલ સેવન ચીર જેણે લખ્યાં છે બાવન વીર,
••••••••••••••••• રૂપવંત દિસિ નરનારિ દીઠાં સુષ પામેં સંસાર; ચોરાસી ચેહટાં બાજાર નાણાવટી દેસી નહી પાર. ૨૫ મેટે નગર અતિત મંડાણુ અણુ એક તણે પરમાણુ પાર્લિ રાજ જસવંતસંઘ નરરાય અરીઅણુ કેરો કાલ કહવાય. ૨૬ રાજનીતનું પાલૈં રાજ દેસાનાં માંહૈ સબલિ લાજ; ન્યાયઘંટ બાંધિ દરબાર સારિ વિના કે ન કહિ માર. ૨૭ કરમાં બાંધ લહી અત્રી તણું બીજે કે ન પડિ બાંધણું; દેઉલ ઉપર દંડજ હાય બીજો ડંડ ન માંગિ કેય. ૨૮ પટરાંણિ વીરપુરી મહાસતિ સિંચલે જાણે સીતા સતિ; અપછર રંભારિ અણુહાર જેણે વિસ કિછે નિજ ભરતાર. અસ્ત્રી તણરે જનમ પ્રમાંણ જિણી પીઉં ન લોપે આણુ ચાર્લ ચતુર પણિઈ ચમકતિ કુલની રીત ન લપિ રતિ. સેઠ સેનાપતિ મંત્રી ઘણુ કારકુન પ્રધાન નહી મણા; હસ્તી ઘેડા કણ કે ઠાર સેના રૂપ ન લામ્ પાર. ગાંમ નગર વસેં અતિ ચંગ દિઠાં ઉપજંઈ અધિકે રંગ; વસે ગામ પાંત્રીસે સાર નામ કહું સુણજે દેઈ ચાર. ૩૨ સાગલપુર વસેં અભિરામ કેટ વસિં તે માટે ગામ; સોભાવંત ભલો સાબલે આસપુર નગર દીસે અતિ ભલે. ૩૩ એહ આસપુર તણે વષાણુ સહ ઉદેકરણ વસઈ સું જાણું, તેહ તણે ઘરિ અંબુ નાર રૂપઈ રૂડી ગુણ ભંડાર. તેહની કુષઈ લીધે અવતાર જેહનો નામ જાણે સંસાર; પુન્ય તણું તે પરઘલ ઠામ કરે ઉતમ જિનશાસન કામ.
[૫૧]
૩૪
૩૫
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org