________________
કુલ
એહવે ભીમ અછે વીસ્યાત સૂણ તેહ તણાં અવદાત; ધન પિતા ધન તેહની માત જે અજુઆલેં પરૂઆડની ન્યાત. ૩૬ જે કંઈ ઉતમ કરણ કરેં નાંમ ઘણું તેહને વિસ્તરે; છત્રીસ રાજકુલીમાંહિ જાણ ચહુઆણુ અમરસિંઘ ગુણની ષણ, ૩૭ તેહ તણું કુલનો પરધન દિન દિન દિપે વધતે વાન, કરે ઉતમ ઠાકુરનાં કાંમ જિહાં જાય તિહાં પામઇ માન. ૩૮ ભીમસાહ નાંમેં અતિ ભલો બંધવસિંઘ તેહને ગુણની; બેં બાંધવની સરષી જેડ દ્રવ્ય તણું તે પરસેં કેડ. સંઘ ચલાવિ સાંમીવછલ કરેં દુષી દેયલને ઉધરે; યતિ વ્રતિનિ સારે સેવ સુષ વિલર્સે સદા નિતમેવ. ભીમ તણું ઘરે દેયર્સે નારિ રૂપું રૂડી ગુણ ભંડાર; મહેમાંહિ પ્રેમ અપાર સગા સણી જા ન લાબું પાર. બેટા બેટી કલત્ર પરીવાર સહકે સુષ વિલસે સંસાર; ઠાકુર પ્રધાનનૈ પ્રીત અપાર કુંઅર અજબસિંઘ ગુણ ભંડાર. ૪૨ સદિવ રમેં રંગે એકઠાં માંડે પાસાને સગઠાં, રંગ રમતાં મન ઉલટ ધર્યો વચન એક હિય સાંભર્યો. ૪૩
દૂહાકપૂર તણિ કુલ મંડણ ઉપને ભીમ સુજાણ; નિજ ચતુરાઈ આગલે માનિ રાઉલ રાંણું ચતુર નર મન ચિંત કીજે ઉતમ કામ; ધન ખરચી ધીરજ ધરી જગમાંહે રષિ માં. હવિ બે બાંધવ મીલી કીધો એમ વિચાર, સંઘ ચલાવાં ધુલેવ ને માંડ દે દેકાર.
હાલ અલબેલ્લારી. દય બંધવ મન ચિતવે રે લોલ, કીજે ઉતમ કામ રે સોભાગી લાલ; ચતુર તુમ્હ સાંભલો રે લાલ. આંકણી ૪૭
[૫૨]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org