________________
સુંભ દિન સંઘ ચલાવતાં રે લોલ, ચૈત્ર સુદ્ય પંચમ ગુરૂવાર રે ભાગી લાલ તિલ કરી તરણ તલે રે લોલ, શ્રીફલ આલું હાથ રે ભાગી લાલ. ચતુર૦ ૪૮ વિવહારી સામે મિલ્ય રે લોલ, ફલ દિધો કિણે આંણ રે ભાગી લાલ; કુંઆરી કન્યા મલિ રે લોલ, વલી સવછિ ગાય રે ભાગી લાલ. ચતુર૦ ૪૯ ગીત ગાવંતિ મિલિ બાલકા રે લોલ, વેદ ભણંતે બંભરે ભાગી લાલ, આવિ નિ પાસે વલી રે લોલ, જે દીઆ આસરવાદ રે ભાગી લાલ. ચતુર૦ ૫૦ હય પલાણે સામે મીલો રે લોલ, ગલ ગરજત ગજરાજ રે ભાગી લાલ; વેસ્યા દિઠિ વિલસતિ રે લાલ, દેવતા દરસણ દીધ રે ભાગી લાલ. ચતુર૦ ૫૧ નિરધુમ અગનિ સાંમી મલી રે લોલ, માલણ આપે કુલ રે ભાગી લાલ; ઉદે ભણંતિ જોગણિ રે લોલ, જમણુ જલનુ કુભ રે સોભાગી લાલ. ચતુર પર વંદિ નગરથી ચાલતાં રે લોલ, પુર ડાબો દિક્ષિણ ચાસ રે ભાગી લાલ, જમણાં હણમંત હુકતાં રે લોલ, ડાવિ દેવિ ચાસ રે ભાગી લાલ. ચતુર૦ ૫૩ મલાલી દરસણ દીઉ રે લોલ, ડાવિ લાલી હાય રે ભાગી લાલ; જીમણું રૂડી ચવરી રે લોલ, ડાવાં સારસ હાય રે ભાગી લાલ, ચતુર૦ ૫૪
[૫૩]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org