________________
હરણ માલાં ઉતરે રે લોલ, મેરે કીધે છત્ર રે ભાગી લાલ; નેલ દરસણ અતિ ભલો રે લોલ, ડાબા રાજા હાય રે ભાગી લાલ. ચતુર૦ ૫૫ ઇમ અનેક સુકન થયા રે લોલ, કિંહતાં નાવિ પાર રે ભાગી લાલ, એણુ સુકન ચાલે જે નરે રે લોલ, તસ ઘર જઈજઇકાર રે ભાગી લાલ. ચતુર૦ ૫૬ પ્રથમ પ્રિણિ સાબલિં રે લોલ, આવ્ય સંઘ સમેલ રે ભાગી લાલ.
૫૭. કુતરી ચિહું દિસ મેકલી રે લોલ, સંઘ તેડાવણ ઉછાંહ રે સંભાળી લાલ; સાબેલા થિ સંઘ ચાલતાં રે લોલ, સહુ કે કરતા સેવ રે ભાગી લાલ. ચતુર૦ ૫૮ સગાં સણુજાં તેને રે લોલ, તેડે વરણ અઢાર રે ભાગી લાલ, મૃગ નયણી સાથિં માંનની રે લોલ, ચાલતી ગયંવર ચાલ રે ભાગી લાલ. ચતુર૦ ૫૯ શામ વેણ સીર સેભતી રે લોલ, ચાલતિ દંતકુંલી મચકુંદ રે ભાગી લાલ; અધર પ્રવાલા અતિ દિપતાં રે લોલ, મુષ મુનીમને ચંદ રે ભાગી લાલ. ચતુર. ૬૦ કટિ લંકી અતિ પાતલી રે લોલ, જાંગ યુગલનાં વંભરે સોભાગી લાલ; ઇંદ્ર લેકથી જાણે ઉતરી રે લોલ, જેહવિ રૂપિં રંભ રે ભાગી લાલ. ચતુર૦ ૬૧ ઈમ અનેક નારી મીલી રે લોલ,
૫૪ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org