________________
મરને નહી પાર રે ભાગી લાલ ઢેલ દદામાં વાજતાં રે લોલ, માદલના ધઉકાર રે.સેભાગી લાલ. ચતુર૦ ૬૨ તાલ કંસાંલાં મેં દડબડી રે લોલ, પંચ સબદનાં પૂર રે સોભાગી લાલ; સંઘ તિહાંથી ચાલતાં રે લોલ, પ્રિલે ગાંતિ સૂર રે ભાગી લાલ. ચતુર૦ ૬૩ બીજી ઢાલ પુરી થઈ રે લોલ, કિહિ કવિ ચતુર સુજાણ રે ભાગી લાલ; હવિ આગલ તુહેં સાંભલો રે લોલ, કરૂ ભીમ તણું વષાણ રે સભાગ લાલ. ચતુર ૬૪
દૂહા. સંઘપતિ તિલક ધરાવિ8 મારગ ચાલે મન રંગ; કે વાહણ કે પાલખી કે નર ચડ્યાં તુરંગ. ચતુર પુરષ શ્યલ જે શ્રાવક સમકિત ધાર; મારગ ચાલે મલપતાં કરતા જય જયકાર. પૂરવ પુન્યથી પામી લષમી અતિ ઉદાર, પાંમી નિષિરચિ નહી ધીગ તિણ અવતાર. ભીમ ભલે જગ ઉપનો પરચે રીધ અપાર; દાન દેવારિ કારણે ન કરે ઢીલ લગાર. હર્વે સંગે મારગ ચાલતાં પુંહતા પુર ધૂલે, મનમાં ઉલટ ઉપનો જવ ભેટ્યા જિનદેવ.
ઢાલ કાશી ધમાલીની. સંગ તિહાં આવિ ઉતર્યો હ ડેરા દીધા ચંગ, કેસર ચંદણ ઘેલત રેલત પૂજત ત્રાષભ જિણુંદ મન મેહન અષભજી ભેટીઈ હે.
[[ પપ ].
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org