________________
કેસર ચંદણું ચંપક સબહી મૃગમૂદ કેરી પાસ; મરૂઉ મચકુંદ મેગરે હે, ચંપકલી લાલ ગુલાલ. મન ૭૧ વિવિધ પ્રકારનાં કુલ લેઇને, પૂજ્ય પ્રથમ આનંદ, પૂજ્યાં પાતક સવિ ટલે હ, વિલિ હેય તસ ઘર આંસુંદ. મન કર અહનીસ સુર સેવા કરે છે, અણહુતિ એક કેડ, ગુણ ગાવે પ્રભુ તણા હો, રાય રાંણ દોય કર જેડ. મન ૭૩ ભીમ સાહ મન ભાવસું હો, પૂજ રચે ઉદાર, ચાલ્યાં પરવારમું પૂજવા હે, ઉલટ અંગ ન માય. મન૦ ૭૪ કરીએ પષાલ સેહામણે હે, આંગિ રચિ ઉદાર, દેષતાં સૂર નર મન મેડે, પુનિ ભરી સુકૃત ભંડાર. મન ૭૫ પ્રભૂજીનેં પૂજિ ભાવસું છે, આવ્યા મંડપ આપ; સહગુરુ પાય પ્રણમી કરી હો, કરી ધજા ચડાવા થાપ. મન૭૬ સહું સંઘ મીલી કરી , દેઈ પરદષણ સાર; ધજા ચઢાવિ દેહરે છે, વરતેં તવ જય જયકાર. મન ૭૭ રાષભ જીનેસર પૂજા કરીને, અંગ રચી ઉદાર ઉલસ ઉલસ સહુ પરિવારનું પૂતાંસુહો પૂજત સહૂ પરવાર. મન૦ ૭૮
દૂહા, ભેગી ભમર એ ભમડે, ચતુર વિદ્યાને ગેહ, ભગવંત પૂછ ભાવસું નિરમલ કીધી દેહ. દેવ જૂહારી દેહરે આવ્યા મંડપ તાંમ સંઘ નુહરી સંભ પર્વે વલી નુતરી ગામ. દેસ દેસના સંઘ મીલી આવ્યા ભગવંત જાત્ર; તે સહુ કો જીમાડને પોષવા પુન પાત્ર.
ચેપઈ. સંઘ નુતરી ડેરે જાય ભેજન તણું સજાઈ થાય; એતલે સંધ આવ્યા સવ મલિ જાણે દુધ માંહે સાકર ભલી. ૮૨
[[ પ૬ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org