________________
૮૫
માહજન જમવા બિંડું જોમ, આણિ મેક પરૂસ્યા તાં, ઉપરે પફસાં કુર કપૂર, જિમે સંઘ તે વધતે નૂર. ૮૩ સુરહાં ધૃત સાગ સુંચંગ, જીમતાં ઉપજે અધિક રંગ; જમીને દીધો તબેલ, તિલક કરાવ્યું કેસર ઘેલ. ૮૪ જીમાં ભેજગને બહુ ભાટ, જિમે વામણુ મલિયા થાટ; અમે ગરઢા બુઢા બાલ, મે નારી ભલી રસાલ. ભીલ ગોલમેં ગોવાલ જ હોય, ભૂખ્યા ભીમન મેલઈ કેય, સંઘ જમાડી લીધો ભાગ, ભગવંત પંજ્યા મનિ ધરી રાગ. ૮૬
આ ચંદન ને કલી કપૂર, વાસ્યાં અગર મેલ્યાં ભરપૂર પૂજી પ્રભુ પુન્ય પતઈ ભરી, સંઘ ચલાવારી સજાઈ કરી. ૮૭ ચૈત્રી પુનમ દિન ઉગતિ સુર, વાજાં વાંજા મંગલ સૂર; યાચક જે આવ્યા હજુર, તેહના દાલદ્ર કીધાં દુર. દીધું દાન એણુ પર ઘણું, નામ અજુઆલું પૂરવજ તણુંક ઇમ કરતિ કીધે વિસ્તાર, પુન્ય પસાઈ જયજયકાર. મારગ સંઘ ચાલિ મલપતે, ગામ નગર પુર જોઈ હરષતે; આવે આપણે નગરજદા, વલિ સામહિ આવિ તદા. મંગલ સબદ મુષથી ઉચરે, હરષ હિયા માહિ અધિકે ઉચરે; પહરણ પટલાં સેવન સાર, કંઠ હે મૂગતાફલ હાર. ૯૧ કાન ઝબૂકે વન ઝાલ, નકવેસર અમૂલુ માલ; પાએ નેવરનો ઝમકાર, પાયલ પાગડાં ન લાલૂ પાર. મસ્તક હે સેવન રાષડી, નેત્ર જન્મ્યાં કમલ પાંષડી; નાસા હે તિલને કુલ, દાંતણું કુણુ કરસી મૂલ. કાન ઝબૂકે સેવન ઝાલ, બાજુબંધ બિહરષાં રસાલ; રતન જડત સહિત સિણગાર, ગ્રહણ ગાંઠાને નહી પાર. ૯૪ દાંતે દીપે સેવન મેષ, નયણે ઉપે કાજલ રેષ; મૂષ સેહિ અધુર પ્રવાલ રંગ, ગાવિ કાંમનિ ગીત સુચંગ. હેલ્પ મલી સહેલી સગલી સાથ, હરીત જવારા સાહા હાથ; મસ્તક બર બેડાંની જેડ, આવિ કોમની હડાં હેડ
[૫૭]
૩િ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org