________________
કૂતારઉ અવિચલ હુવઈ એ મુગતિશિલા વિખ્યાત. જય૦ ૩૯ જિનશાસન ધર્મ જ લગઇ એ જ લગિ સૂર્ય વિમાન. જય૦ ૪૦ ચંદ્ર નિસા સભા ધરઈએ; જા કૈલાસ વદીત. જય૦ ૪. ભવિયણ જણ પ્રતિબોધતા એક મહિયલિ મહિમાવંત જય૦ ૪૨ પ્રભુતાવાણું રસિ કરી એક મેહઈ સુરનર વૃદ. જય૦ ૪૩ શ્રીરાયચંદસૂરિ ગુણ ગાવતા એક પ્રાતા મનિ એકતિ. જય૦ ૪૪ સુણતાં નામ ભાવિ પરિઇ એક સેવતાં નિસિદીસ. જય૦ ૫ આણું મનશુદ્ધિ પાલતાં એક લહિયાં સુખ અનેક. જય૦ ૪૬ થંભનપુરવર પાસજી એ ચિંતામણિ સમ જાણિ જય૦ ૪૭ તાસુ તણુઈ સુપસાઉલઈ એ; રચઉ રાસ રસાલ. જય૦ ૪૮ સંવત સેલ સર વેદનઈ એક સવચ્છરિ અભિરામિ. જય૦ ૪૯ભગતિ ભાવિ મ ગાઇયઉ એ શ્રીરાયચંદ સૂવિંદ. જય૦ ૫૦ દેવેંદ્રાદિક જઈ મિલઈ એ; પાર ન પામઈ ઈ. જય૦ ૫૧ તે ગુણ કેતા હું કહઉં એ; પણિ એ ભગતિ વિચારિ. જય૦ પર જે આમિસ્યઉં નહમિલઈ એક મિચ્છાદુક્કડ તાસુ. જય૦ પ૩ હિવે હું માગઉં એતલઉં એ; પૂરઉ મનહ જગીસ. જય૦ ૫૪ ગણિ જયચંદ ઈમ વીનવઈ એક સેવ કરેલું નિસિદીસ. જય૦ ૫૫
વસ્તુ ન્યાન ગુણ નિધિ ૨ સુગુરૂ વિષ્ણાત, શ્રીરાયચંદ સૂરીસરૂ સકલ સાર ગુણ દેહ ભૂષિત, તાસુ તણું ગુણ વર્ણવ્યા પાસનાહ સુપ્રસાદિ સભિત મુનિ કુંવરજી ગણિવરૂ પ્રાર્થનિ ભગતિ જગીસ, ગણિ શ્રી જ્યચંદ વીનવાઈ પૂરઉ મનહ જગીસ, ૨૫૬
છે ઇતિ શ્રીરસરત્નરાસર સમાપ્ત છે સંવત ૧૬૬૩ વર્ષે વૈશાષ વદિ ૬ શુકવારે લિખિત કુંવરજી ગણિના શ્રીઅહમ્મદાવાદનગરે છે
[૪૦]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org