________________
સુભયસ પરિમલ સાર વિસ્તરસ્યઇ ઘણુઉ કમલ રેષ તિણિ કારણિઇ એ, પાત કમલ નિર્દેર કારક ઇણિ ઇિ વાપી સાહઇ સારઇિ એ; કમ પુજ ગિરિભેદ કરિસ્યઇ આદરિઇ વજ્ર તિષ્ણુિÛ કરતલિ વસઇ એ, પરીસહુ સેના સૂર વાસુદેવની પરિ સ`ખ લ’ઋણુ ઘણુ ઉલ્લુસઇ એ. ચઊદ વિદ્યા સુભ સાહુઇ ચક્રવત્તિ ચક્રસય હાથિઇ રહઇ એ, દીવ સમુદ્ર વિખ્યાત તિણિ રેષા કરિ દીવસમુદ્ર કરતલિ વહુઇ એ; ઇમ લક્ષણુ ખત્રીસ છત્રીસ ગુણાધિકા આચારિજના નિલા એ, શ્રીસમરચંદ સૂવિંદ દેષી અટકલઇ
પદ્મવી” જુગતા અતિભલા એ. અનઘ સંધ મેલેવિ મનની વારતા
સભલાવઇ હરષિઇ ઘણું” એ, અજંલિ સરિઇ ચડાવિ વિનય સહિત ઘણુઉં વલતઉ ઊતર છેમ ભણુઇ એ;
જે તુમ્હે કહ્યઉ પ્રમાણ તે સહુ નિશ્ચલ
તુમ્હે સિષ એ અતિ ગુણ ભયંઉ એ.
! હાલ ૧૯૫
ચપઈ.
રાગ રામગિરી.
Jain Education International 2010_05
ૐ
For Private & Personal Use Only
૯૮
સંઘ મનારથ અધિકા ધરઇ ઉચ્છવ મડેવા ચિતિ ધરઇ; સંઘતણી સી એપમ કહેઉં ઉત્તમ ત્રિભુવનિ સમ કિમ લહુઉં. ૨૦૦
[ ૩૫ ]
૯૯
www.jainelibrary.org