________________
કામધેનુ સુરમણિ સુરગવી કલ્પવૃક્ષ એપમ એહવી, એહ થિકઉ પણિ અધિકઉ સંઘ આસા પૂરક આસ ઉલંધિ. સંઘ મુખ્ય ધર્મધેરી ધીર હૃદય વિચારિઇ પરમ ગભીર; શ્રાવક ગુણ બહુલા સવિ સાર નિત ચિત ઉત્તમ વંછિત ધાર. ૨ સાહ શ્રીપાલ તે સુગુણ રસાલ સાહ હેમ લષમી સુવિસાલ શ્રીપતિ સરિષ૯ શ્રીપતિ જાણિ શ્રી પૂરણ સીપૂ તિ વષાણિ ૩ સાહ કાલા સાહ તેજ સુજાણુ સામસી સાહ દેઊ સુવિષાણુ, સાહ નાકર સીચગ ગુણખાણિ સોની તાપઉ નિજ ચિતિ આણી. ૪ કરણ સાઠ કરૂણ દઢ ચિત્ત શાહ નાની વિલસઈ નિજ વિત્ત, દેસી જયમલ્લ જયવંત સહી સહોદરિજસુ ત્રિભુવનિ કિતિ લહી. ૫ અહમ્મદાવાદનઉ સંઘ સુચંગ આવઈ આણું મનસઉં રંગ; દાતાગુણ અભિનવ નયણસી ધર્મ વાત જસુ ચિતિ અતિવસી. ૬ સાહ જીવરાજ સંઘ મુખ્ય જોઈ સહજપાલ અમરસી હોઈ; સંઘવી રાજપાલ રાયમલ્લ વરધઉ સાહ સદા શુભ દિ. વિરમગામિઇ અધિક પ્રતાપ દાસી નાકર પ્રવર ઉલ્લાપ; ઈમ બહુ નગર ગામ મણહાર આવઈ સંઘ મનિ હરષ અપાર. ૮
દૂહાત્રંબાવતીઇ આવિયા શ્રાવક ઘણા વિચારિ, પદનઉ મહોચ્છવ અતિ કરી ભરઈ સુયસ ભંડાર, ૯ યાચક જન મન ઉલ્હસ્યા દાનિઈ અધિક સમાહિક મેઘતણી પરિ વરસતા કીરતિ પામઈ સાર. શ્રીરાયચંદ સૂરીસરૂ દેશી ગુણ આગાર; સંઘ સહૂ મન ઉલ્હસ્યા વરત્યઉ જય જયકાર
છે હાલ ૨૦ છે વિર જિણેસર વંદિસ્યઉં મન ઊલટ આણુનઈ, એ દેસી. ગુણ છત્રીસ વિરાજ એ શુભ પદવીઈ છાજઈ એ ગાજઈ એ આણું દસ દિસિ દીપતી એ,
[ ૩૬ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org