________________
૯૪
છે હાલ ૧૮
રાગ ગઉડી. રતનપુરી સિંગાર સેલમ જિનવર, એ ચાલિ. શુભદિનિ સંયમ લીધ સુગુરૂ સમીપિઈ એ
વિનયવિવેક સુગુણનિધી એ, થડે દિવસે સવ્વ વિદ્યા સીષ એ
સુરગુરૂની પરિ અતિ સુધી એ, અંગઉવંગ સુચંગ છેદ સુદ એ
મૂલ સૂત્ર વિધિસ્યઉં ભણઈ એ, છંદછંદ અલંકાર સાહિત્ય અધ્યાતમ
શબ્દશાસ્ત્ર ગુણસંથણુઈ એ. તિષ વેદ અંગ સ્મૃતિ અતિ વિસ્તરિઇ
નામમાલાદિક અતિઘણા એ, ગણ અનઈ વલિ પદ્ય શાસ્ત્ર સમુદ્ર એ
રહસ રત્ન લ્યુઇતિહ તણું એક લક્ષણ અંગિ અભંગ સેહઈ મેહઈ એ
દેષત સુરનર મન ભલા એ, રેષાદિક આકાર ઉચિત પ્રદેસિઇ એ
રાજઇ તનિ અધિકી કલા એ. ધર્મ તણુઉં એ રાજ લહિસ્યઈ ઈમ ગિણું
છત્ર ચામર કરતલિ હવઈ એ, મંગલ દંસણ એહ કલસ યુગલમચ્છ
ઈમ ગિણિ સેવઈ ઉછવિઇ એક કુલિ એ ધજહ સમાણ ઈણિ કારણિ
સહી ધજરેષા અતિ સેભતી એ, ભવિક લેક સુખદાય તાપ નિવારક વૃક્ષ તણ પણિ દીપતી એ.
[૩૪]
૯
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org