________________
છે ઢાલ ૧૭ છે
રાગ દેસાષ. સેમસીસાહનઇ હરષ અપાર મન જાણુઈ મુઝ લષમી એ સાર; પૂરવ પુષ્યિઈ સુગુરૂ સંગ થંભન તીરથનઉ વલી ગ. ૮ વાજિત્ર સંખ તે કેતી કહી જઈ લેરિ ભૂગલનઇ સંખ ગિણુજઈ; દદામા દડવડી વિનાણુ વાજઈ જંગી ઢાલ નિસાણ પડહ ઝાલરિ પંચસબદ નિનાદ તાલ આપ મૃદંગના વાદ; ગાયન ગાયઈ અધિકઈ રંગિ દાન લહી કરઈ દાલિદ ભંગ. ભાટ થાટ છંદ વિરદ સુહાવઈ સંભલિ લેકનઈ હરિષ ન માઈ; મૃગનય સસિવયણ સેહઈ કિનરકંઠી જન મન મેહઈ. ૮૬ ગાયઇ હરષિ મંગલ ચારિ તેરણ હોઈ ઘર ઘર બારિ, ઇંદ્રાણી મનિ હરષ અપાર ધન જીવ્યઉં અહ લષમી એ સાર. ૮૭ સબલા નવ નવ સિંગાર દીસઈ વસ્ત્ર નઈ વેષ ઉદાર; જાણિ કિ દેવકુમાર ગુણિ રાજઇ નવલિ તુરંગમિ ચડિઆ છાજઇ. ૮૮ લક્ષણ વંજણ ગુણહ ભંડાર રૂપિ ઉદાર નઇ કુલ સિંગાર; મનમથ મેહ થરહાર કંપાવઈનિજબલિ ત્રિભુવનિ આણ દીપાવઈ. ૮૯ મસ્તકિ પંપ અનોપમ દીસઈ તેજિઈ સૂરિજ વિશ્વાવસઈ; તિલક નિલાડિ કમલદલ નેત્ર અંજનરેષા અતિ ઝીણી પવિત્ર. ૯૦ કાને કુંડલ ઝલહુલકાર ચંદ્ર સૂરિજ પરતષિ અવતાર; કંઠ હિય વર હાર ઉદાર વદન ચંદ્ર સેવઈ તારાહાર, બાજુબંધ બહિરષા નવગ્રહ અંગુલિ જડિત મુદ્રાની સંગ્રહ; કણુદેરઉ કડિ વેસ ઉદાર વર્ણન કરત ન પામઉં પાર.
વસ્તુ એમ બહુ પરિ૨ લ૭િ સુવિલાસ, ઓસવંસ પ્રગટ્યઉ સુજસ સાહ સેમ ગુણિ સોમરાજ, ઇંદ્રાણી તસુ વલ્લભા સકલરૂપ સોભાગ છાજઈ; ઉચ્છવ અધિકા તિહ કરી રાયમલ્લ કુમાર વિચાર, પિતા પ્રમુખ પયકમલિ નમિ વડઈ અસવાર.
[૩૩]
૯૩
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org