________________
સંઘ સ ઉચ્છવ કરઈ દાન માન સનમાન; ઉછરંગ લચ્છી લાહ લ્યુઇ વિલસઈ મંગલ ગાન,
૭૨
છે તાલ ૧૬ છે
ઊલાલાની,
(૭૪
જગિ એક મુનિ વેષ ધારી, એ ચાલિ. થંભ તીરથ વર ઠામ મંગલ ગુણિ અભિરામ; ચતુવિધ સંધ હાવઈ ઉચ્છવસ્યઉં મન ભાવઈ. ૭૩ નયર ગામાદિક દેસિ કÀત્રી ગુણ સિ; જાવડજી કુલચંદ રાયમલ્લ નામિ સુલંદ. દીક્ષાભાવ વિસાલ મંડઈ સુગુણ રસાલ; સંધ સહુ ય આણંદઈ ચકેર જેમ ચંદઈ. દાનિઈ ધનદ સમાણુ સેમસી નામિ પ્રધાન
સર્વસિ સુવિખ્યાત જસુ ઊજજલ અવદાત. ઇંદ્રિાસમ લીલ ઈંદ્રાણી ઉત્તમ સીલ જસના વંછક બેવઈ ઉચછવ મંડઈ સમેવઈ. ફૂલેકાનાં મંડાણું દીસઈ વિવિધ વિના, પીઠી મન હેવ સાચવઈ સઘલી સેવ. ભેજન ભગતિ વિશેષ મેવા તિહાં અલેષ; સૂષડી રૂડી સેહઈ સંતેષી મન હઈ. સાલિ દાલિ વૃતઘલ સુરંગા દી જઈ તબેલ; માનનિ હરષ ન માઈ નિતુ ૨ મંગળ ગાઈ. સાર ઉદાર સિંગાર હિયડ વિલસઈ એ હાર, રાતી જગા અપાર કરાવઈ સેમસી નારિ. સંવત સેલ છવ્વીસઈ માસ વૈસાષ જગીસઈ; શુકલ નવમિ ગુણિ રાજઇ મહૂરત ઉત્તમ છાજઈ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org