________________
તુહ અંગ કેમલ કમલની પરિચારિત્ર ઝંડાધાર; પરીસહ સેના જીપિવી નિજ બાંહ બલિ અવધારિરે. બહિન- ૫૯ કુમાર સંભલિ દિયઈ ઊતર સંભલઉ બંધવ વીર; સંસાર સુખ અહ દાષવઉ તિણિ લહિયઈ નહુ તીર રે. બહનિ. ૬૦ ઇતુ પંચઇટ્રી વિષય ગિઇ પૂરા ન થાઈ કેમ અનંત વારિઇ ભવસમુદ્રિઇ નદીઇ તિ સાગર જેમ રે. બહનિ૬૧ એ વિષય વિષસમ કિમ કહી જઈ ચિંતવ્યા ઘઈ સુખવાસ; ષિણ રંગ વિરતી કામિની તિહસઉં સુખ વિલાસ રે. બહનિ. ૬૨ ધન વીજલીની પરિઇ ચંચલ જૈવન નદીની પૂરક તિહાસઉકિસઉ પ્રતિબંધ કરિયઈ થાસ્યઉંહિવહઉં સૂર રે.બહનિ.૬૩ નારક ગતિઈ ઘન તાપ તૃષ્ણ સીતાદિ સહજિઈ હાઈ; ઈહથી અનંતઈ ગુણિ તિ વરતઈ ઈમ જિનવાણું ઈરે. બહનિ ૬૪ તિમ અસુર કીધી વિવિધ વેદન સંભલ્યઈ હાઈ રેમંચ તે નિજ સરીરિઇ ભેગવી વાર અનંત પ્રપંચરે. બહનિ. ૬૫ ઈમ તિરિયગતિ બિ તિ ચઉ પંચિંદિઇ જલચાર નઈ થલચાર; ખેચર ઉરપરિઅનઇ ભુજપરિ ઈમવિવિધ ભેદવિચારિ રે. બ૦ ૬૬ જઈ તિહાઁ દુખ તિ જોગવ્યા તિહાં એહ હુઇ કુણ માત્ર; કાપુરિસ ભાજઈ સૂર પુણુ જે તે હેઈ સૂરિમ પાત્ર છે. બહનિ. ૬૭ ઈમ ઘણુઉ ભાષી બહનિ બંધવ સમાવિ અનુમતિ સાર; લહિય તતષિણ હરિષ પામઈ ઊલટ અંગિ અપાર રે. બહનિ. ૬૮
દૂહાદેસી ધઉ ગુણનિલઉ અમરાદે તસુ નારિ ભૂયા રજા જાણિયઈ બંધવ જયમલ્લ સાર
ઉજાઈ સુગુણિઈ પ્રવર અરઘાદે તસુ નામ; ભત્રીજા વાસણ તણું અનુમતિ પામઈ તામ. પાન મલિક રાજા પ્રમુખ જાઈ પરીક્ષા શુદ્ધ; રાયમલ્લ કુમાર ન હઠ તિજઈ ચારિત્રિ ભાવ વિશુદ્ધ. ૭૧
[૩૧]
૭૦
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org