________________
અનુકમિ સમરચંદ સુપિંદ આવ્યા સંઘ ધરઈ આણંદ ઘરિ ૨ થાઈ મંગલ ચાર વરતઈ સઘલઈ યજયકાર. અમિયસમાણી દેસન સુણી ઘરિ આવઈ મતિ સંયમ તણી; વિનય કરીનઈ અંજલિ સરિઇ તાત પ્રતિઇ ઈમ વનતિ કરાઈ. ૫૦ બંધવ પ્રતિ જવ અનુમતિ તણુઉ કહઈ તિવાર થઉં તે સુણુઓ; પ્રેમિઈ સુણિ ધરણી તલિ હલઈ ષિણિ અંતરિ વિલિ ચેતન વલઈ. ૫૧
વસ્તુ એણિ અવસરિર બહનિ ગુણધામ, સંપૂરાઈનામિઇ સકલ સેલ સભાગ મંદિર, જંપઈ આદર ચિતિ ધરીય પ્રેમ પાલિ અવિહડસુ સુંદર, ઈણિ અવસરિ સંયમ કિસઉનિર્મલ ભેગવિ ભેગ, તુહુ વિરહ અમ્હ દેહિલઉ રહઉ ઘરિ કરી સંગ પર
છે હાલ ૧૫ .
રાગ આસાફરી. વચન જિનના એલષી માયામૃષા મ ભાષિ, એ દેસી. વિમલ ઇંદ્રી પંચ કેરા ભગવઉ વિષય વિલાસ સુરસુંદરી પરિ સુંદરી પરણુઉ તિ મન ઉલ્હાસ રે. ૫૩ બહનિ બંધવ ઈમ વીનવઈ રે સંભલિ મારી વાત રે, દીક્ષા અવસર ઓલષી લેજો ગુણના પાત રે. બહનિ. આંચલી ૫૪ આવાસ ઊંચા ગઉષ સેભિત વરવસ્ત્ર પહરણિ ચંગ; વરરમણિ સંગમ જોગવઉ અધિક ઉત્તમ રંગ રે. બહનિ. ૫૫ વરહાર ભૂષણ રસવતી ગુણ અતિસરસ રસ તબેલ; વરમિત્ત કેરી બેઠડી કરઉ તે સદા અમલ રે. બહનિ. પ૬ તત વિતત ઘનનઈ સુષિર ચાર વાજિત્ર મંગલ નાદ; વર અંગહાર વિષેપ સૂધઓ બત્રીસ નાટક વાદ રે. બહનિ. પ૭ વર લછિ વિલસઉ વિવિધ ભાવિ દાનિઈ વિથારઉ કીર્તિ, ઘરિરા પુણ્ય સમાચાર સજનાદિ સાધઉ વૃત્તિ રે. બહનિ. ૫૮
[૩૦]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org