________________
૨૨
ભવનયંતિ નિર્મલ ઘણી સાર સુધા સહામણું, કામિની મંગલરવ જિહ ઉશ્ચરઈ એ; યહુઈ ચતુરાઈ ભણી મણિમાણિક મેતી તણી, અતિ ઘણી લીલા જેવત મન હરઈ એ.
દુહા. મનમાંહિ ઈમ અટકલી જાવડછ મન ષતિ; પુત્ર સુતા પરિવારસ્યઉં આવઈ તિહાં ધર્મવંત.
છે હાલ ૧૪ છે
ચઉપઈ વસઈ ત્રંબાવતી નયર મઝારિ કલાકુશલ રાયમલ્લ કુમાર; દેવી જન હરષઈ મનિ ઘણુઉં માનવ રૂપિઈ સુરસુત ભણુઉં. વિવીસાલ આવઈ અતિઘણુ દેવી સજ્જન હરષઈ ઘણા; કુમર તણુઉ મન નિશ્ચલ સીલ સીલિઇ લહિયઈ સઘલી લીલ. ૪૧ કુમર પ્રતિઈ ઈમ બેલઈ હસી બંધવ યમલ્લ મુઝ ચિતિ વસી પરણુઉ બંધવ માનઉ બાલ નીડર થાઓ કાંઇ નિટેલ. ૪૨ હરિનઈ લક્ષ્મી હરનઇ ઉમા બ્રહ્માનાં સાવિત્રી સમા; દેવ ત્રિણિ એ સકલત્ર જાણિ અખ્ત વાણું તર્ક હિયડઈ આણિ. ૪૩ આદિનાથનઈ ઈકસઉ પુત્ર પામ્યા તિણિ ભવિ મુગતિ પવિત્ર શાંતિ કુંથુ અર ત્રિભુવન ધણી ચઉઠિ સહસ અંતેરિ સુણી. જ ઈમ અનેક મુનિવર જગિ ભણ્યા તે પણિ નારી પરણ્યા સુણ્યા; પહિલઉં પછઈ હુઆ ગુણવંત તઉં સઉ ઈમ બીઈ એકતિ. ૪૫ હેતુ યુગતિ ઈમ બેલઈ ઘણા બંધવ કન્યા પરિણિવા તણા; વલતઉ ઊતર આપઈ ષરઉં તુહે કહઉ તે મસ્તકિ ધરઉં. ૪૯ પણિ સંભલઉ અમ્હારી વાત પરણેવા મન અસ્તુ નહી તાત; સીલ ધરેસ્યઉં તનિ નિર્મલઉ ઈહભવિ પરભાવિ જે સંબલઉ. ચિંતામણિ સુરતરૂ જિમ સીલ કામધેનુ સુરઘટ સમ લીલ, સીલ સમાણુઉ નહી કે ધર્મ સીલિઇ લહિયઈ સિવપદ સમ. ૪૮
૪૭
[૨૯]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org