________________
-
૩૧
૩૩
થંભતીરથ છઈ ગુણનિલઉ જસુ જસ ત્રિભુવનિ નિર્મલ, અટકલઉ લક્ષ્મી મન પ્રેમ ધાર એક લંકા રક્ષ કલંકિતા અયોધ્યા માનવ વર્જિતા, તર્જિતા અલકાપુરિ સહુ કારકૂ એ. ઉપમા કુણઘઉં એહનઈ સાર વસ્તુ કરિ જેહનઈ, સેવનિઇ સમુદ્ર સરીષઉ આવિયઉ એક સુંદરતાં જોવા ભણુ સહસ ચન થયઉ સુર ધણું, અતિ ઘણું મેનમેષ તિ વારિયઉ એ.
૩૨ સેષનાગ થવના કરઈ સહસરસનિ મનિ ઈમ ધર, ઈણિ પુરિ સભામઈ ઇમ થઈ એ; ગઢ દૃઢ દાસઈ દીપતઉ વઈરી મનનઈ જતઉ, જીપતઉ સિકરનઈ અવલેઇઇ એ. દેહરા દસઈ સુવિસાલ તેજિઈ સૂરિજ સમ તાલ, ઝલમાલ પરતષિ મંદરગિરિવરૂ એ, ઊંચઉ દીસઈ ધજદંડ જાણિ કિ સર્ગતણુઉ દંડ, અખંડ વાય લહરિ વિલસઈ ષરઉ એ. દુષ્ટ ઉપદ્રવ થંભણ૩ ત્રેવીસમ જિનથંભણુઉં, તસુ ગિણુઉ સફલ જનમ જિણિ પ્રભુમિયઉ એક તાસુ તણુઉ મહિમા ઘણઉ એક છભિ કહિ કિમ ભણવું, ગુણ તણુઉ પાર ન કેણઈ પામિયઉ એ. નવપલ્લવ જિનરાજિયઉ હેલિઈ મિથ્યા ભાજિયઉં, ગાજિયઉ દાનિઇ ત્રિભુવન જન તિલઉ એ; નીલ કમલદલ ભાસ એ ભવિયણ મન વિકાસ એ, નાસઈ એ મેહ સુહડ અલગુણનિલ એ. પિસહસાલ વિસાલ એ દીસઈ ઝાકઝમાલ એ, સાલ એ શ્રાવક દ્વાદસ વ્રત ધરઈ એ; દાન માન તિહ છાજઈ એ ઇંદ્ર પુરી જિમ રાજઈ એ, વાજઈ એ જસુ જસ ઉજજલ સવિ પરિઇ એ. ૩૭.
3४
૩૫
૩૭
[૨૮]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org