________________
૨૮
કાયાઈ આરાધિવઉ ભવિયણ એહ વિચાર રે, ચિંતામણિ સુરગ સમઉ એહજ છઈ જગિ સાર રે. ધર્મ ૨૩ નવરસ ભૂષિત દેસના સંભલિ મનિ વઈરાગ રે, ધરીયન નિયગૃહિ આવિયા વીનવઈ તાત જોઈ લાગશે. ધર્મ. ૨૪
દૂહા, એ સંસાર અસાર ગિણિ પરમારથ સંભાલિક સંયમ આદરિ આદરી સહુ સુખ પામઉં સાલ. ૨૫ ઊતર પડઊતર ઘણું કરી સમઝાવઈ તાત; મેરૂ પર્વત જિમ નહુ ડગઈ કુમર ચિત્ત સુવિખ્યાત. ૨૬ તાત કહઈ અવસર લહી ગ્રહિયે ચારિત્ર ધર્મ દેસવિરતિ સૂધી ધરી પાલઉ શ્રાવક ધર્મ.
૨૭ દેસવિરતિ ગુરૂમુખિ ગ્રહઈ ગુરૂ વિચરઈ સુખિ દેસિક કુમાર વિમાસઈ ચિત્તસ્યઉં હું કિમ સંયમ લેસિ.
વસ્તુકુમર ચિંતઈ ૨ નીયમન માહિ, સંયમનઉ મારગ ભલઉ ગ્રહીય દીષ કિણિ પરિઇ સાધઉ, તાત પ્રતિઈ ઇમ વીનવ શુદ્ધ ધર્મ ઉપદેસ લાધઉ, તે આદરિવા ઊમહઈ મન મેરઉ નિવણ, સફલ કરેવા તાતજી રચઈ ઉપાય સુજાણ.
છે હાલ ૧૩છે
છહુલીની. દુલ્લહ નરભવ પામીય શ્રીઅભિનંદન સ્વામીય; નામીય સીસ ચરણિ સંથવ કરઉં એ, એ ચાલિ. મનિ ઊપાય વર ચિંતઈ એ કુમર કઈ મનિ યંતિ એ, ચિંતઈએ ઈહાં સ્વજનવ છઈ ઘણુઉ એક જઈ અનેવિ વર કામિ જય ગુણ અભિરામઈએ, તાં મ એ ફલઈ વંછિત સંયમ તણુઉ એ,
[૨૭]
૩૦
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org