________________
હા.
અનુકિંમ જ પુરવિર” આવ્યા શ્રીગુરૂરાય; ચરણુ કરણ ગુણ સાધતા આણી નિર્મળ ભાય
૫ તાલ ૧૨ ॥
રાગ ધન્યાસી.
નાચઇ ઇંદ્ર આણુ દૃસ્યઉં, એ દેસી.
ધર્મ૦ ૧૫
ધર્મ ૧૬
શ્રીગુરૂ તિહાં કિણિ આવિયા સભલિનયર મારિ રે; આણુ દઇ માનવ સહૂ હરષઇ સઘલી નાર રે. ધર્મ પ્રકાસક દિયરૂ શ્રીસમરચ ંદ્રસૂરિ રે; શ્રીપાસચંદ્રસૂરિ થાપિયા પાટિğ પરમાણુઢિ રે. ધર્મ આંચલી.૧૪ સાર વસ્તુનિ યનિ ધરઈ ભૂષણ પહિરઇ અગિ રે; સદગુરૂ વણિ સંચરઇ નરનારી મન રંગ રે. અનુમિ રાયમરીૢ કૂરિ” સંભલિ વાત નિયાણુ રે; જાવડજી પ્રતિ દાષિયઉં સંભલિ તાત સુજાણ રે. જંગમ સુરતરૂ આવિયઉ ગીતમનઉ અવતાર રે; ચરણકમલ જઈ વક્રિયઇ કરિયઇ સફલ અવતાર રે. ધર્માં૦૧૭ શ્રીગુરૂ વંદણિ ચાલિઆ તાતિ” સહિત કુમાર રે; જાણિ કિ પરતષિ શ્રેણિક સાથિ” અભયકુમાર રે. વિધિસ્યઉં વદ્યઇ તિહા જઈ ખઇસઇ યથાચિત હામિ રે; પરષદ આલિ દેસના ઉપદેસઇ શ્રુત પામિ રે. વિધિસÎ સાવદ્ય જિહુ નહી ધર્મ તણુઉ એ મમ રે; સદ્ધિ નિરતઉ પાલિસ્યઇ લહિસ્યઇ તે સિવ સ રે. ધર્માં૦ ૨૦ કાલ અનંતણે ઇમ ગયએ સમકિત વિષ્ણુ ભવમાંહિ રે;
ધર્મ૦ ૧૮
ધ૦ ૧૯
Jain Education International 2010_05
૧૨
દેવ ધર્મ ગુરૂ નહુ આલખ્યા પરખ્યા નહુ શ્રુતમાંહિ રે. ધર્માં૦ ૨૧ માનવ ભવ દુ:કર સહી સંભલિવઉ જિનધમ રે; સદ્ગુણા સુધી તિહાં પામી જાણુઉ મ રે.
ધર્મ ૨૨
[ ૨૬ ]
For Private & Personal Use Only
૧૩
www.jainelibrary.org