SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ અઇસ૦ ૩ અઇસે૦ ૪ વસુ માન કરમ તિ દાંત આલ મરજી ઊપર ભાગ, બહુ ભાવ ભિિથત ડહુલ પણ એ રીસ વિડવા લાગ; તૃષ્ણા તિ વાયુ ઉતંગ ભંગુર તુષાર તમ નમાગ. બહુ પરિ ́ આસા લવણુ યોવન અતિચપલ મચ્છ અપાર, અજ્ઞાન લઘુ મચ્છુ પંચવિષય એમ મગરમચ્છ અસાર; ભય સાગ તિ નઇં અતિ પરવત કરમ ચીષલ ચાર. અતિ વિપુલ વેલિ તિ ગતિ પ્રકાર તિ ચિહું દિસિ” અતિ વિસ્તાર, તિહાં ક્રોધ માન નઇ લેભ માયા પાતાલ કલસ તિ ચારિ; આવરત માહન” મતિ જલચરવિકથા તિ ચાર વિચારિ.અઇસે. પ તિહુ ધરમ દીપ વીસામ જાઇગ ઇમ સમુદ્ર જાણિ અગાધ, શ્રીસમરચંદ મુનિ≠ સુંદર સુહ ધરમ પ્રવહેણું લાધ; તે તરણુ કારણુ કરઈ સજાઈ મન વચન કાય અમાપ અઇસે૦ ૬ સવર કીધઉ ક્રૂ થભઉ વિમલ નાણુ સઢ સાર, શુભ નિયમ દાર સમત્ત માલિમ સનમાગ તારણહાર; ઉદ્યમ પરીક્ષા ધરમમાઉં જ્ઞાનાદિ કરિયણુ ભાર ચ્ચારઇજ મોંગલ શકુન સેાલન શુભધ્યાન વાચુ રસાલ, સુભ પુણ્ય સચય અષય સખલ જિનવાણિ નીર વિસાલ; મુનિ તિહાં સાથિ સષાઈયા જે ચરઇ આશ્રવ ટાલિ સૂષડી રૂચડી ગ્યારિ અભિગ્રહ ઉત્સર્ગનઇ અપવાદ, નાંગર મેટા નાયા નિશ્ચય વ્યવહાર વાદ; તિહાં સુદ્ધ જિનધમ તણી દેસન વાજિત્ર સાર નિનાદ. અઇસે૦ સિદ્ધાંત ભાષિત સુદ્ધ મારગ ગુરૂસીષ જ્યાતિષ પટ્ટ, અઢાર પાપ કુમાગ મૂકી મુતિ નયરી વટ્ટ; જિન ઇંદ્રની મનિ ભગતિ સુધી સાથિ સુહુડ સુઘટ્ટ. ઇમ આપ તરતા સદા શુભ પરિ તારતા ભવિયણ લેાક, ઉપદેસ દાનિ” વસતા ટાલતા હિયડઇ સાક; વિચરતા પરિવાર પરિકર વિસ્તારતા સુશ્ર્લોક. અઇસે૦ ૮ અઇસે ૧૦ [24] * Jain Education International 2010_05 For Private & Personal Use Only ઇસે છ અઇસે ૧૧ www.jainelibrary.org
SR No.004601
Book TitleAetihasik Ras Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy