________________
લષમીવંત દાન ગુણ સાર ભીલગનઈ વચ્છરાજ અપાર; વિલસી વિત્ત અધિક ઉચ્છાહ મનિ જાણી એ ઉત્તમ લાહ. ૩ સંવત સોલ ચિડેત્તર સાર શ્રીપાસચંદ સૂવિંદ વિચાર; લક્ષણ કલા સકલ ગુણધાર પામ્યઉ જેણઈ આગમ પાર. ૯૪ આચારિજ પદવી તિહાં દીધ સુભ જસ કરતિ સઘલઈ લીધ; શ્રી મરચંદસૂરીનઇ તિહાં ઉછવ અધિકા હવઈ જિહોં. ૯૫ રૂપ સુલક્ષણ ગુણ આગાર મહિમાવંત વિમલ આચાર; શ્રીપાસચંદ સૂરીસર પાટિ દએ ભાણ તેજન થાટ. ૯૬ સૂરિ જેમ દીપતઉ પ્રતાપ ચંદ્ર જેમ ટાલઈ સંતાપ; મેરૂ ધીર સાયર ગંભીર સાધુ શિરોમણિ સમરથ વીર. ૯૭ જોધપુરિ સંવત સય સોલ બારિઇ નહી કાઈ ભેલ અણુસણ આરાધન આદરી શ્રી પાસગંદ લહઈ સુરપુરી.
દૂહા. બાલ બ્રહ્મચારી નાણુ ગુણ પૂરા કિયા સુદક્ષ; મુગતિ નયરિ વર પામિયઈ ભવંતરિઇ વલિ દક્ષ. જનમ મર્યાદા નિર્મલા સીતલ જાણે ચંદ; જ્ઞાન ક્રિયા ગુણ આગલા પ્રણમઈ ગણિ જયચંદ. ૧૦૦
છે ઢાલ ૧૧ ,
રાગ મલ્હાર. મહ જૈન ધર્મ અનુપ મંદિર સુથિર પરઠિસુ રંગ,-એ દેસી. ભવ સમુદ્ર અપાર દુસ્તર જનમ મરણ ગંભીર, ચિહું દિસિઈ ચંચલ વ્યાપ અધિકઉ વિવિધ દુખ તિ નીર, સંગ ભાવ વિયેગ ચડતા દીસઈ કલેલ કઠીર.
અઈસે સુહગુરૂકે ચરણકમલ નિતુ વંદિય રે, ચિંતા પસારતિ લઢ બંધન વધતિ લાભ વિલાપ ઘન ગાજ પણ અમાન ચિંતા પ્રબલ નિંદા વ્યાપ, એ કામિ ૨ અપાર દીસઈ પાષાણ પ્રઢ પ્રતાપ. અળસે૨
[૨૪]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org