________________
તિહાં શ્રાવક બહુલા ભાવી રે વંદઈ ગુરૂ સનમુખિ આવી ગુરૂ શિષ્ય તણું તે જેડ રે જસુ એક નહી છઈ ડિ. ૮૩ તપ તેજિ દિવાકર દીપઈ રે સસિ સીતલ કંતિઇ છપાઈ; દેવી શ્રાવક આણંદ રેજિમ ચાર પૂનિમનઈ ચંદઈ; તિહાં ઉચ્છવ અધિક મંડઈ રે યાચક જન દાલિદ પંડઈ. ૮૪
- હાલ ૯
દૂહા. સમવિમલ સૂરી પ્રમુખ સાસનનઈ સત્કાર; કરઈ તેડાવઈ સંઘનઇ કામિ ઠામિનઉ સાર. વિક્રમમંત્રીસર વરસધર મેઢ ખ્યાતિ સિંગાર; દેસી હેમા તનુજ વિલિ શ્રીમાલી ખ્યાતિ વિચારિ. ડબલઘા પાસરાજ એ બંધવની એ જેડ; પદનઉ મહુછવ તે કરી પૂરઈ મનનાં કોડ. શ્રીપાસચંદ સુરીસનઈ ભટ્ટારક પદ સાર; સંવત પર નવાણુથઈ શુભ મુહૂરતિ સુવિચાર. શ્રીવિજયદેવસૂરિંદ વર આચારિજ પદ ધાર; થાપઈ મન ઊલટ ધરી સકલ જીવ સુખકાર. શ્રીસમરચંદ મુનિનઇ તિહ યોગિ જાણિ સુપ્રમાણુ ઉવજ્ઞાય પદ તિહ હવઈ મનન હરષ નિયાણિ.
|| ઢાલ ૧૦
ચઉપઈ.
રાગ રામગિરી. માલવદેસ મહીં મંડણુઉ સર્ગ લોક સરિસઉ એ ગિણી, ષાચરઉદ તિહં નગર પ્રસિદ્ધ અલકાની એપમ જિણિ લિદ્ધ. ૯૧ જોતાં દુખ સવિ નાસઈ દૂરિચિત થાઈ અતિ આણંદપૂર; શ્રીગુરૂ પહુચઈ તિહાઁ અનુક્રમિઈ સંઘ તણાઈ મનિ અધિકG
ગમઈ. ૯૨
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org