________________
ધન્ય વિમલાદે માત તસુ ધન્ય સુગુરૂ દીક્ષા દીઈ જિણિક ધન્ય તે શ્રાવક શ્રાવિકા ચરણન નિસિદીસ, ધન્ય તે દરિસણિ જિણિ લહી પૂરી મનહ જગીસ. ૭૧
છે હાલ ૮ હિવ દુલહઉ નરભવ પામી રે, નવું નમિયઓ ત્રિભુવનસ્વામી,
એ ચાલિ. પુર પાટણ નયર પ્રસિદ્ધ રે ધણુકણુ કંચણિઈ સમિદ્ધિ; જિહૈ જિનમંદિર સુવિસાલ રે બહુ ચિત્ર પ્રમુખ ગુણ સાલ. ૭ર જિણિ નરસમુદ્ર જસ પામ્યઉ રે જે ભેગવંત નરિકામ્યઉ ધર્મષેત્ર બિરદ જે પામઈ રે નિજ ભાઈ અલકા નામઈ. ૭૩ શ્રીશ્રીમાલી વંસ વર્તસ રે સાહ ભીમગ સેહગ હંસ, તસુ ઘરણું સીલપવિત્ર રે જાણુઈ ભાવભેદ સુવિચિત્ર. ૭૪ નામિ વલ્હાદે ગુણપૂરી રે ટાલઈ અસુડ સયલ ઘણુ ચૂરી; તસુ અંગજ સમર વિખ્યાત રે રાય રાણિઈ સઘલઈ ન્યાત. ૭૫ તે સદગુરૂ વદણિ જાઈ રે સુણિ દેસન હરષ ન માઈ; કરઈ શ્રાવકવ્રત ઉચ્ચાર રે સાહ ભીમગ નિરતીચાર. ૭૬ વઈરાગ ધરઈ તે કુમાર રે ભવ તરિવા ગ્રહઈ આધાર; જંબૂની પરિકલહ વયિ લીધઉરે બ્રહ્મવ્રત ગુણિનિયચિત દીધઉ. ૭૭ ચિતિ ચારિત્ર ઊપરિભાવ રે ત્યજઈ વ્યાપારનઉ સવિ પાવ; માય તાયકહુનઈ અનુમતિ માગઈ રે ધુરિધમતણું મતિ જાગઈ.૭૮ બહુ હેતુ જુગતિ સમઝાવી રે અનુમતિ પણિ કુમરિઇ પાવી, શ્રીપાસચંદ ગુરૂ પાસિ રે સંયમ વ્યઈ મન ઉહાસિ. ૭ સંવત પનર પંચહારિ રે દીષ લેઈ આણંદ પસરિ, માઘ માસિઈ પંચમિ દિવસિસે સંયમ લ્યઈ મન ઉહાસિઇ. ૮૦ મનિ ઊલટ અધિકઉ થાઈ સુદ્ધ સંયમ પાલિવા ભાઈ, થોડાં દિવસે વિદ્યા ચઊદ રે ભણઈ વિનય કરઈ અખૂદ. શ્રીપાસચંદ ગુરૂ સાથિ રે દેશ વિદેસ વિહરઈ જન નાથ; ઈમ અનુક્રમિ વિહાર કરતા રે વર સલષણ પુરિ પહૂતા.
૮૨ [૨૨]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org