________________
જબ મુનિ દિgયર ઊગિયઉ તબ નાઉ મિથ્યા દૂરિ, આગમવાણું આદરી મેહ હયઉ તઈ સૂર. સીલસના તનિઈ ધઉ મયણ મનાવી હારિ; આગમ નાટક છંદનઉ પામ્યઉ હેલિઈ પાર.
તિષ તર્ક સાહિત્ય ઘણું વેદ અધ્યાતમ જાણ અલંકાર સંગીત ગુણ સામુદ્રિકિઈ વિનાણ.
છે ઢાલ ૭૫
વેલિની. વાણારસી દેસમાંહિ નયરી કાસી નામિ પ્રધાના, એ ચાલિ. તિહૉથી નાગઉર નગરિઇ આવ્યા શુદ્ધ કિયા પ્રતિપાલઈ ચરણ કરણુ ગુણિ દૂષણ જાણી ત્રિવિધ ત્રિવિધ તે ટાલઇ. ૬૩ તે પરિ દેશી બહલા ભદ્રક શ્રાવકના મન જઈ; વંદી વંદી મનનઈ ભાવિઈ કઠિન કમ મદ ગજઈ. તિહાઁથી પાટણિ મુનિવર આવ્યા કરતાં વિધિ વિહાર શુદ્ધ સદુહણા દેશી બહુલા શ્રાવક થયા વિચાર. સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા સંઘ ચતુવિધ થાપઈ; જિણવરની આણ દીપાવઈ મિથ્યામત ઊથાપઈ. કુકમનઈ માલવ સોરઠવર ગુજર દેસ પ્રસિદ્ધ મગધ મેવાડ કેબેજ પ્રમુખઇ શુભ યસ સઘલઈ લિદ્ધ. જે વાદી અતિ માન ધરતા વહતા બિરદ ઉદાર; શ્રી પાસચંદ દરસણિ તે સઘળા મન મદ ઈડઈ ફાર. ગંધહસ્તીનઈ ગંધિઈ ભાજઈ બીજી હસ્તી કેડિ; તેમ કુવાદી દહ દસિ નાસઈ નિજ મનના મદ મેડિ. ઈમ કેતા અવદાત કહઉં તસુ લિખિત ન આવઈ પાર; ત્રિભુવન જન જઈ નિત ગુણ ગાયઈ તક પણિ બહુ વિસ્તાર. ૭૦
વસ્તુ ધન હમીરપુર ૨ નામિ સુપ્રસિદ્ધ, પ્રાગવંસ ધન મંડણઉ સાહ વેલગ ધન કુલ સિરામણિ,
[ ૨૧]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org